SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. આગમત, મરીચિના ભાવમાં સાધુપણું છોડી પરિવ્રાજકપણું આદર્યું. કપિલને છેવટે પણ સ્થાન હાંતિ એ સમ્યક્ત્વવાળાને નહિ બલવા લાયક વચન બેલી પિતાના મતમાં લીધે, વાસુદેવથી પહેલાના ભાવમાં સાધુપણમાં છતાં ગાયને શીંગડાંમાં પકડી વીંઝી, બલપરાક્રમવાળા થવાનું નિયાણું કર્યું, વાસુદેવના ભવમાં સિંહને માર્યો, રાણીનું અપમાન કર્યું, શય્યાપાલકના કાનમાં સીસું રેડયું વિગેરે બનેલા આચરણે પરાર્થે ઉપકારી કહી શકાય નહિ. પણ તે તે વખતના સંજે અને સામગ્રી વિચિત્ર હતી એ વાત ભગવાન મહાવીર મહારાજના જીવનને જાણનારાઓથી અજાણ નથી. પણ જે જે વખતે સંગ અને સામગ્રી અનુકૂળ થઈ છે, તે તે વખત અને તેમાં ખુદ તે તીર્થંકરનામકર્મ નિકાચિત કર્યા પછી પરહિતરતપણાને વધારે સંગ કહેવાય. અને તે અપેક્ષાએ ભગવાન હરિભસૂરિજીએ સામાન્ય ધિલાભ નહિ વાપરતાં વરાધિલાભ શબ્દ વાપર્યો હોય તે તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી, પણ તેવા ઉંચી તથાભવ્યતાવાળા તીર્થકર ભગવાનના જેને અશુભ સંયોગ, સામગ્રી ઘણી જ થોડી વખત હય, અને પરાર્થ સાધનની જ સામગ્રી વધારે વખત હય, અને તેથી સર્વ તીર્થકરને પરાર્થ વ્યસની તરીકે અને પરાર્થોઘત તરીકે ગણવામાં આવે તે આશ્ચર્ય નથી. વિશેષ અધિકાર તે ખુદ તીર્થંકરના ભવને અગે છે, અર્થાત તીર્થંકરના ભવમાં તે અનુપકૃત પરહિતરતપણાને સતત પ્રભાવ હોય છે એ વાત સામાન્ય રીતે સમજવા જેવી છે. આકાલપદના ફટ અથને ફટ - " કેટલાક અણસમજુ લેખકે લલિતવિસ્તરાના મા પદને વ્યવસ્થિતપણે નહિ સમજતાં સર્વકાલ એટલે અનાદિથી ભગવાન તીર્થંકર પર ઉપકારમાં લીન હોય છે એમ ગણાવવા માગે છે તે છે કે સર્વ તીર્થકર ભગવાને અનાદિથી એવા ગુણવાળા
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy