________________
વર્ષ ૪-૫, ૧
પર દેવદ્રવ્ય દફડાવનારાઓની દષ્ટિએ જોઈએ તે મેક્ષકલ્યાણક પણ તીર્થકરેનું બને નહિ, કેમકે મેક્ષ થાય છે અગીપણુમાં અને તે અગિપણમાં ધર્મદેશનાદિકરૂપી જિન નામનું ફળ નથી. જિન નામને ક્ષય થયા પછી મેક્ષ થાય છે, અર્થાત તીર્થકરના પાંચે કલ્યાણક છે એમ માનનારાઓએ ગર્ભથી જ તીર્થંકરપણું માનવું જોઈએ, અને તેથી જ ગર્ભની વખતે જ ઈંદ્ર મહારાજનું આસન ચલાયમાન થાય છે, અને તેથી તે ઈદ્ર મહારાજ તીર્થંકર મહારાજ ગર્ભમાં આવ્યા જાણીને તેમને તીર્થંકર બુદ્ધિથી નમસ્કાર કરે છે. ગર્ભથી જ શાસ્ત્રકારોએ માનેલ તીર્થંકરપણું
શાસ્ત્રકાર મહારાજાએ પણ ચકખા શબ્દોમાં જણાવે છે કે કે ન વગામ છિતિ અાિ અર્થાત્ જે રાત્રિએ મહાયશ ધારણ કરનારા ભગવાન અરિહંતે માતાની કુક્ષિમાં આવે છે તે વખતે સર્વ તીર્થકરની માતાઓ ગજ-વૃષભાદિક ચૌદ સ્વપ્ન દેખે છે. શ્રુતકેવલી. ભગવાન ભદ્રભાહસ્વામીજી શ્રીપર્યુષણકલપ સરખા અતિશય આદરણીય સૂત્રમાં આવું સ્પષ્ટપણે લખીને તીર્થ કર મહારાજાપણું કુક્ષિમાં આવે ત્યારથી જ છે એમ સ્પષ્ટઅક્ષરમાં જણાવેલ છે. ભગવાનની માતાના ચોદ વપ્નને અને ચલકાટ . વળી ગજ-વૃષભ આદિક ચૌદ સ્વપને સામાન્ય તેજવાળા
એટલે ઝાંખા તે ચક્રવતીની માતા પણ દેખે છે, પણ અત્યંત તેજવાળાં ગજ-વૃષભ આદિ ચૌદ સ્વને કેવળ તીર્થકર ભગવાનની જ માતા દેખે છે. એ હકીકત વિચારનારને પણ ગર્ભથી જ તીર્થકરપણું છે એમ માનવામાં કંઈ પણ જાતની અડચણું આવશે નહિ, વળી દરેક તીર્થકર ભગવાનને મેરુ પર્વત ઉપર જે જન્માભિષેક કરવામાં આવે છે તે પણ તીર્થંકરપણના પ્રભાવને અંગેજ છે, સ્વપ્નની બેલીની રકમ દેવદ્રવ્યમાં જવાનું કારણ
એ અભિષેક કરવામાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે