________________
આગમન યાત કેટલાક દેવદ્રવ્યને દફડાવી સ્વપ્નાની બલીનું ઘી જે ઉપજે તેના પૈસા પિતાના છાપાછુપીના વિગેરેના પરચુરણ ખર્ચમાં લઈ જવા માટે તે દેવદ્રવ્ય નથી અને તેથી તે દેવદ્રવ્યમાં નહિ લઈ જતાં બીજે લઈ જવાય એ બકવાદ ચલાવે છે, તેને અંગે શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળાએ તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે ચૌદ સ્વને વિગેરેનું ઘી બેલાય છે તે પ્રથમ તે તે તીર્થંકરપણાની સ્થિતિનું અનુકરણ છે, અને તે ગજ-વૃષભાદિ સ્વને ભગવાન તીર્થંકરની માતાને આવેલાં છે, માટે તે સ્વપ્ન તીર્થકરને ઉદ્દેશીને જ થએલી બોલી ગણાય. શ્રી કલપસૂવ વાચનાની મુખ્યતા રાખીએ તે તે કથંચિત જ્ઞાનદ્રવ્ય ગણાય એમ કઈ કહી શકે, પણ તે અવસ્થામાં તીર્થ કરપણું નથી એમ તે કઈ પણ શ્રદ્ધાળુ કહી શકે નહિ. સિન્ક્રીઆદિ માલાના સ્થાને સ્વપ્ન છે, તેથી દેવદ્રવ્ય ગણાય તે વળી શાસ્ત્રાનુસારીઓ એ પણ સાથે કહે છે કે સ્વપ્નાની બલીની પ્રવૃત્તિ મુખ્યતાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે જ અન્દી આદિ માળાને પ્રસંગ નિયમિત ન રહેવાને લીધે તેને સ્થાને કરેલી જણાય છે, કેમકે પર્યુષણની અષ્ટાહિકાના વ્યાખ્યાનમાં પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે દેવદ્રવ્યની વૃદ્ધિને માટે ઐન્દ્રીઆદિ માળા શ્રાવકોએ ગ્રહણ કરવી જ જોઈએ. અર્થાત્ જ્યારે તે અનીઆદિ માળાની પ્રવૃત્તિ બંધ થઈ ત્યારે આ સ્વપ્નાદિની, બેલીની પ્રવૃત્તિ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રવર્તેલી છે, કેમકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તે જિનેશ્વર, મહારાજના ઉપાસકોનું પરમ કdય જ છે. અન્ય ક્ષેત્રોની વૃદ્ધિની અનુપેક્ષા ' જો કે આ કહેવાને ભાવાર્થ એ નથી કે સંઘાદિક ક્ષેત્રોને જાળવવાની, વધારવાની કે પિષવાની જરૂર નથી, કેમકેતે સંઘાજિક ક્ષેત્રે પણ મોક્ષાથી જીવેને આશધવા લાયક જ છે, પણ દેવદ્રવ્યની આવકને ધો માર (કે જે ધકકો શાસકારોના કહેવા પ્રમાણે તે ધક્કો