________________
૩૭૧
વર્ષ ૪-પુ. ૧
ગલમાં રહ્યા થકાં માપિતાની હયાતી સુધી દીક્ષા નહિ લેવાનાઅભિગ્રહને અ ંગે આશ્રમના નિયષ કેઈપણુ જૈનશાસ્ત્રકારે માન્યા નથી, તેમ તે માનવાને ચેાગ્ય નથી એ હકીકત આપણે આગળ વિચારી ગયા. હવે એજ અભિગ્રહ ઉપરથી ખીજી મામતા વિચારીએ. માતપિતાની રજાના સામાન્યપણે અભાવ
* યાવત
પ્રભુ મહાવીરના અભિગ્રહ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે માતાપિતાની રજાના નિયમ દીક્ષાને અંગે હોયજ નહિ;’ કેમકે જો તેવા નિયમ હાત તા શ્રમણ ભગવાન મહાવીર્ મહારાજને માતાપિતાની હયાતિ સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કરવા પડત જ નહિ, કેમકે જગતમાં સામાન્ય ગુણવાળા અવગુણવાળા પુત્રની ઉપર પણ માબાપના પ્રેમ અભ્યાહત જ હાય છે, અને તેથીજ કોઈપણુ માબાપ સામાન્ય રીતે પુત્રના વિચાગન ચાહે નહિ ને દીક્ષા લેવાને માટે પુત્રને રજા કોઈપણ પ્રકાર આપેજ નહિ.
જમને દેવાય પણ જતિને ન દેવાય
આ હકીકતની પ્રમળતાને અંગેજ જગતમાં કહેવત ચાલી છે કે જમને દેવાય પણ જતિને ન દેવાય.’ અર્થાત પુત્રનું મૃત્યુ. થાય અને તેને અંગે તેના વિયાગ થાય તેને જગતના જીવાએ ક્ષમ્ય ગણ્યા છે, પણ દીક્ષા કે સંન્યાસની રજા માપી તેની દીક્ષા અને સન્યાસ થવાને લીધે થતા વિયાગને દુનિયા અક્ષમ્ય ગણે છે રત્નગર્ભામાં ભાગ્યશાલીઓની સ્થિતિ
જોકે આ કહેવાના અથ એ નથી કે જગતમાં ભાગ્યશાળી જીવાના અભાવ છે કે જે પેાતાના પુત્ર, પુત્રી, માતા, શ્રી, મહેન, પિતા વિગેરેની ક્રીક્ષામાં અનુમતિવાળા હૈાતાજ નથી, પશુ, તેવા ભાગ્યશાળીએ તે માત્ર આંગળીના ટેરવે ગણી શકાય તેટલાજ હાય છે, પણ ઘણા ભાગ તા ઉપર જણાવ્યા પ્રમાણે સામાન્ય ગુણવાળા કે અવગુણુવાળા પુત્રને પણ કથ'ચિત્ ભવિતવ્યતાએ તે