SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજણ જીવને સુધારો થઈ દીક્ષાની પરિણતિ થાય છે તેમાં સંમતિ આપવાની કોઈ દિવસ પણ તૈયારી બતાવી શક નથી. અસંમત સગીર દીક્ષાના નામે થતા કેલાહલની અસત્યતા એટલું જ નહિ પણ જે તેની દીક્ષાને શેકવા માટે કોટથી યત્ન થઈ શકે એ હેય તે તે પ્રયત્ન સંપૂર્ણ પ્રકારે કુટુંબીઓ કરી છે. જોકે તેવા પ્રયત્ન કરવાને વખત ઘણે ભાગે કુટુંબીઓને આવતે નથી, કેમકે સગીર ઉમરવાળાની દીક્ષા તેના વાલીની રજા સિવાય સાધુએ શિષ્યનિષ્ફટિકાના દેષને અંગે કરતાજ નથી. વર્તમાનમાં બાળરીક્ષાને નામે જેઓ વિરોધ ઉઠાવે છે તેઓ આજ વર્ષો થયાં બાળકીક્ષાને વિરોધ કરવાવાળા છતાં એ કેઈપણ કેસ આગળ કેટમાં લઈ જઈ શક્યા નથી. હઠાં લખાણેથી દીક્ષા બાબતમાં અનુચિત પ્રયને * જોકે તે બાળદીક્ષાના વિધવાળાઓમાં કેટલાક શીંગડે ખાંડા અને પુંછડે બાંડા બળદની માફક ઢંગધડા વગરના હેઈ કાગળ કાળા કરી લેકેને ખોટી રીતે ભરમાવવાના પ્રયત્નો કરતાં વીસ, બાવીસ વર્ષની ઉંમરવાળાને પણ સોળ, સત્તર વર્ષને છે એમ છાપી મારે. એગણીશ, વીસ વર્ષને થયે હોય, છતાં પણ ચૌદ વર્ષ કરતાં પણ ઓછી ઉંમરને છે એમ ચીતરી મારે તેમાં દીક્ષા બાર કે દેનાર કે તેના સલાહકાર કે તેમાં સહાય કરનારામાંથી મઈપણ વ્યક્તિ કેઈપણ અશે પાત્ર થઈ શકે જ નહિ. શાસનની હેલનામાં ગુનહેગાર કોણ? - પણ તત્વષ્ટિએ શાસનની હેલના કરવામાંજ જોર ચલાવનાર અહેવાલમાં જકડાએલા જુવાનીઆએ, જેઓ બેટે વિચાર કરે છે, ઓમ પ્રથાર કરે છે, તે જ તે શાસનની હેલનાના જવાબદાર છે, અને તેમી સાથે જે તેમના તેવા જુડા લેખેને રસતરબોળ થઈને વાય, વંચાવે કે પ્રચાર કરે, અગર તેવા જુઠા લેખેને સત્ય માની તેના ઉપર આધાર રાખે, તે તેવાઓના દુર્ભાગ્યને જ ઉદય છે.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy