________________
આગમજાત
- વળી તેમાં ન્યાયને નામે નાચ કરનારા પણ પ્રાણી જગતમાં પણ પણ મનુષ્યની પ્રવૃત્તિ એ ઉત્સર્ગ માર્ગ છે, તેમ માની શકે નહીં, કેમકે તેમ ગણુએ તે પત્થર અને લેહાના ઢગલા ઘણા છે. વેશ્યા અને કુલટાએને કંઈ પાર નથી પણ હીરા અને સેનું તથા સતીપણાને ધારણ કરનારી વ્યક્તિઓ ઘણી ઓછી હોય છે, પણ તેટલા માત્રથી જગતના સામાન્ય ન્યાયને જાણનારે મનુષ્ય પણ પત્થરપણું, ઢાપણું વેશ્યાપણું કે કુલટાપણું એ ઉત્સર્ગ માગે છે, અને સોનાપણું, હીરાપણું કે સતીપણું એ અપવાદ માગે છે એમ કહેવા તૈયાર
તે નથી, તે પછી ન્યાયની નદીમાં નાહીને નિષ્ણાતપણું ગણાવનાર મનુષ્ય બાવીશ તીર્થકરેએ કરેલા ગૃહસ્થાશ્રમને સાવદ્યપૂર્ણ હોવા છતાં ઉત્સર્ગ માગ ગણાવવા તૈયાર થાય, તે તેની ન્યાયદષ્ટિની કેટલી મિાટી હેળી સળગી હશે? તે વાચકોને જ વિચારવા જેવું છે. સંસારમાં ગેધવાને કેઈને પણ અધિકાર નથી
વળી વાચકોએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શ્રુતિ, સ્મૃતિ કે કઈ પણ અન્ય શાસ્ત્રને કરવાવાળો મનુષ્ય કઈ પણ જીવ ઉપર થતા પાપના ફળરૂપે થતા દુઃખના હલ્લાને રોકવા માટે શક્તિમાન હતે નહિ, છે નહિ, અને થશે પણ નહિ તે પછી જ પિતાની મેળે પાપના કાર્યોથી બચે તેમાં નિષેધ કરવાને માટે કઈ પણ દિવસ ન્યાયની દષ્ટિએ પણ શાસકારે તૈયાર થઈ શકે જ નહિ. જગતમાં પણ જેઓ શત્રુના હલાથી બચાવી શકે નહિ તેઓને શત્રુઓ ઉપર કરાતા હલાને રોકવાને હક નથી, તે પછી ભવ્ય જી પાપ ઉપર હલ્લો કરે તેમાં સડેલી સરકારે કે અધમ અવાજવાળા આદમીઓ ન્યાયની દૃષ્ટિએ કઈ પણ પ્રકારે રોકાણ કરવાને હકક ધરાવી શકે જ નહિ. * પ્રાસંગિક આપણે એ વિચારવાનું કે વ્યતિરિક્ત ને આગમ થકી દ્વવયનિક્ષેપાના વિચારમાં જિનેશ્વર ભગવાનની પૂજાને અંગે ભગવાન મહાવીર મહારાજના પોપકારવિરતપણા સંબંધમાં તેઓશ્રીએ