________________
વર્ષ ૪-૫, ૧
૩૩
મુદતનું વિધાન પત્તિએ થઈ જાય છે, અને પાપમય ગૃહસ્થાશ્રમનું વિધાન કરવું તે આત્માના સ્વસ્વભાવને પ્રગટ કરનાર અને તરૂપ એવા પવિત્ર આશ્રમ એક ક્ષણ પણ રાકવા તે કરૂણાના આકર એવા હિતકર પુરુષાને કોઇપણ પ્રકારે ઉચિત નથી.
શ્રુતિનું બલવત્તરપણુ` હોવાથી અનિયત્ર
જો કે અન્ય મતાવલંબીએમાં “ચવ વિÅવ રાષ પ્રજ્ઞેત્” એ શ્રુતિદ્વારા જે દિવસે સ ંસારી વિસ્તૂપણુ સ આભાને થાય તેજ દિવસે કોઈપણ આશ્રમમાં તે રહેલા હાય તા પણ તેને પ્રવજ્યા અગીકાર કરી લેવી જ જોઇએ.” આ વાત પ્રસિદ્ધ છે. અને આ રીતે શ્રુતિના ચાકખા મત છતાં માત્ર સ્મૃતિકારાએજ આશ્રમના નિયમને બાંધી લોકાને પાપમાગ માં કર્માંદય અને દુઃદ્ધિથી પ્રવર્તી રહેલા હતા તેમને વધારે મજબુત કર્યાં, પણ તે લેાકેાના મત પ્રમાણે જ શ્રુતિ અને સ્મૃતિના પ્રસ’ગમાં શ્રુતિના આધાર બલવત્તર ગણાતા હાવાથી કાઈ પ્રકારે આશ્રમના નિયમ નિયમિત છે” એમ માની શકાય તેમ નથી.
.
:
જો કે કેાઈ ગાયકવાડ જેવી શ્રદ્ધાથી છૂટેલી અને જડવાદમાં જકડાયેલી અને કેવળ વિષયવાસનામાં વમળમાં વ્હેતી રહેતી, ગૃહસ્થપણામાં મેજ માનતી, ત્યાગી અવસ્થાને કષ્ટમય ગણતી સરકાર કદાચ તેવા અવિવેકભર્યાં અને મસ્તિકને ન છાજતા એવા પ્રતિબ`ધ કરે, પણ સ્મૃતિકાર કે જે મહર્ષિ તરીકે ગણાય તેવાએ જો આશ્રમના નિયમ બધી પવિત્ર પ્રવજ્યા આશ્રમને અર્થાંપત્તિથી પણ દૂર ધકેલવાનું કરે તા તે આય લેાકાને માટે તે અક્ષમ્યજ છે.
* આ પેરેગ્રાફમાં ગાયકવાડ સરકાર માટે તેમજ ભાગળ જે જરાક કડક શબ્દો જણાય છે તે વખતે જૈન શાસનની પવિત્ર દીક્ષાના કાયદાને અંગે અનુભવેલા વાતાવરણુંના પ્રત્યાધાતરૂપ જણાય છે.