________________
કી } -
આગમત છે. આ સંન્યાસ-પ્રસંગને અંગે આશ્રમને વિચાર કરીએ તે તે અસ્થાને તે નહિજ ગણાય. કુટુંબનું પેદન આદિ દીક્ષાનું ચિહ. * જૈનશાના નિયમ પ્રમાણે ડિપ્રદાનની ક્રિયા એક પાખંડ છે, અને તેથી પિડપ્રદાન માટે પુત્રની પ્રાપ્તિ જન શાસકારોએ ઈદ ગણી નથી. વળી પુત્રે લીધેલા પિંડથી મરી ગયેલા માતા-પિતાની સદ્દગતિ થાય તેમ પણ માનેલું નથી. અર્થાત્ અપુત્રને સદ્ગતિ ન. થાય એમ કેઈ પ્રકાર શાસ્ત્રકારોએ માનેલ નથી અને તેથી જ આશ્રમના નિયમને ધર્મની કક્ષામાં કઈ પણ પ્રકારે ગણેલ નથી, એટલું જ નહિ પણ જેને શાસકારોએ તે માતા-પિતા, સ્ત્રી, પુરવિગેરે સર્વ દુર્ગતિને કારણ તરીકે મનાવી ભવસમુદ્રમાં ડુબાડનાર તરીકે માનેલા છે. તેથી આશ્રમની વ્યવસ્થામાં માન્યતા ન રાખે તે સ્વાભાવિક છે. આયુષ્યના અનિયમે આશ્રમના નિયમની વ્યર્થતા | વળી મનુષ્યગતિમાં તે શું પણ મનુષ્ય અને તિર્યંચ બનેની ગતિમાં જિદગીને અંત આવવાને જ્યાં નિયમિત નિયમ નથી, ત્યાં સે વર્ષની જિંદગી નિયમિત માની લેવી અને તે પ્રમાણે માત્ર કલ્પના કરી લીધેલી ઉંમરના વિભાગે પાડી આશ્રમની વ્યવસ્થા બાંધવી, તે કઈ પણ પ્રકારે સમજુ મનુષ્યને લાયકનું ગણી શકાય જ નહિ અધિના નિષેધ માટે પણ એગ્ય નથી . જે કદાચ આશ્રમની વ્યવસ્થાને અર્થ એ કરવામાં આવે કે તે તે સંખ્યાના વર્ષો કરતાં વધારે વર્ષ તે તે આશ્રમમાં રહેવું ન જોઈએ એવા નિષેથની મુખ્યતાએ આશ્રમના નિયમને અર્થ કરવામાં આવે તે સામાન્ય દષ્ટિએ તેમાં વિરોધ જેવું નહિ જણાય, પણ તત્વદષ્ટિએ તે તે અર્થની અપેક્ષાએ પણ આશ્રમની વ્યવસ્થા વ્યાજબી નથી, કેમકે અધિકતા નિષેધનું વિધાન કરતાં પણ તે તે