________________
વર્ષ ૧ રજા જોઈએજ એવો નિયમ નથી. કેમકે તે માતાપિતાની રજા સિવાય દીક્ષા થઈ શકે તેમ ન હોય તે ભગવાન મહાવીર મહારાજને માતાપિતા જીવતાં સુધી હું દીક્ષા નહિ લઉં એવે અભિગ્રહ કરવાની જરૂર રહેતી નહિ, કેમકે જગતના સામાન્ય નિયમ પ્રમાણે કોઈપણ મનુષ્ય પોતે સંસારમાં રહે અને પિતાના પુત્રને રીક્ષા અપાવવા રાજી થાય એ સંભવિત નથી. સિંહાસનું પિક
એ જ કારણથી શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનની બ્રહદ્રવૃત્તિમાં તેમજ લઘુવૃત્તિમાં તેમજ તેના ન્યાસમાં ઘણી વારે સૂવની વ્યાખ્યામાં રતા-કકળતા અને આક્રોશ કરતા માતાપિતાદિ કુટયો અનાદર કરીને દીક્ષા લેવાનું જણાવતાં તે દીક્ષાને રૂાને સરકાર હસ્ય-લક્ષણ તરીકે જણાવેલું છે. - એકલા જૈનશાસ્ત્રોએજ દીક્ષાને આવી સ્થિતિ જણાવી છે તેમ નહિ, પણ સિદ્ધાન્તકૌમુદી, સિદ્ધાન્ત ચન્દ્રિકા તેમજ સારસ્વતી જેવા આશ્રમની વ્યવસ્થા માનવાવાળા વ્યાકરણેએ પણ તે જ સૂરમાં તેજ ઉદાહરણો તેવી જ રીતે સ્પષ્ટપણે જણાવેલાં છે, અર્થાત્ દીક્ષા કે સંન્યાસને લેવાવાળે મનુષ્ય માતાપિતાના રૂદનને, કુટુઅના
ક્રોશને અને લોકેના નિષેધને ન જ ગણે અને તેમ હોય તેજ દીક્ષા કે સંન્યાસ ગ્રહણ કરી શકે.
આ સાથે ધ્યાન રાખવાની જરૂર છે, કે અન્ય ધમની માન્યતા પ્રમાણે મુખ્યતાએ આશ્રમના નિયમ જાળવીને પણ પુના ઉંમરે લેવાતે સંન્યાસ મા-બાપ, કુટુમ તથા લેને રૂદન, આક્રોશ તેમજ નિષેધને પ્રગટાવનારા થતું હતું, તે પી જે શાસન કે જેમાં આશ્રમને કોઈ પણ પ્રકારે નિયમ નથી, અને સ્પષ્ટપણે થાન સ્થાન ઉપર આશ્રમના નિયમોનું ખંડવ કામાં આવેલું છે, તે જેતશાસનમાં તે ચા-બાપની રજાથીજ દીક્ષા કે સંન્યાસ લેવાણ. એ નિયમ તો હોય જ કયાંથી?