________________
આગમજ્જાત
૪
સ્મૃતિવાક્યાના ફલિતાથ
આ વાત તા જાણીતી છે કે સ્મૃતિકારીના આશ્રમના નિય મિત નિયમને જાવનારાં વાકય પાપની પ્રવૃત્તિ કરનારાઓને તા સાય કરનારાં થવાનાં જ નથી, કેમકે એ સ્મૃતિકારના વાકયા પ્રમાણે વર્તી, વાનપ્રસ્થાશ્રમ લેવાની ફરજ પાડી શકે તેમ નથી, પણ માત્ર તે સ્મૃતિકારાના વાકયાને નામેતે ગતાગમ વગરની ગાયકવાડી સરકારની માફક પાપપરાયણ લેાકેા પવિત્ર સ્થાનમાં પ્રતિમધ કરવાને માટેજ તૈયાર થાય, એ વસ્તુ પણ સ્મૃતિકાર મહર્ષિ એએ ધ્યાનમાં લીધી નથી.
ગૃહસ્થાશ્રમની પાપપરાયણતા
સર્વ દશનાથી આ લસ્તુ તા નીશ્ચિત તરીકે સ્વીરાઈ છે કે ગૃહસ્થાશ્રમ એ અધમાધમ પ્રવૃત્તિનું સ્થાન છે, અને આત્મવિકાસ માટે અનુકૂળ તથા જગતના જીવાને પારમાર્થિક ઉપકારનું સ્થાન ને કાઈ પણ હોય તો તે માત્ર પ્રત્રયાવાળી અવસ્થાજ છે. ’
""
તા પછી તેવા પાપમય સ્થાનને પાષવા અને ઉત્તમાત્તમ સ્થાનની પ્રાપ્તિના પ્રતિબંધ કરવા સાક્ષાત્ કે અર્થોપત્તિથી કાઈ પણુ કલ્યાણકાંક્ષી તૈયાર હાયજ નહિં.
ભગવાનના અભિગ્રહ ઔદયિક
આજ કારણથી ઉપર જણાવેલા ખુદ મહાવીર્ મહારાજના માબાપની ભક્તિ માટે તેમની દયાને લીધે પ્રેરાઇને તેમના જીવતાં સુધી સાધુપણું નહિ લેવાના અભિગ્રહ ક્રના ક્ષસપામને લીધે થયેલા નહિ ગણતાં ચારિત્રસાહનીયના ઉદયને લીધેજ ઘરમાં રહેવાની અવસ્થા કરવાવાળા ગણવામાં આવેલા છે.
જૈનભાસની છઠ્ઠાનું ઝેર
જગતમાં અધમ વિચારવાળા મનુષ્યા માટે વેશને અને સ્થાનના