SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪-૫,૪ તેને બાહુ-કપાળ-છાતી વગેરેમાં તિલકાદિ રૂપ ધારણ કરી શરીરની રક્ષાનું કાર્ય ભૂતિકર્મ કહેવાય. ૬. શંકા-જીત એટલે શું? સમાધાન-જીત એટલે પિતાપિતાના (ગુણસ્થાનકાનુસારી) ધમને અનુકૂળ જે સારી પ્રવૃત્તિ. આ ઉપરથી “રો કહે કે અમારા બાપદાદાથી ચાલ્યા આવતે બાપને ચારીને ધંધે અમારો છત છે” એ વાત બરાબર નથી એમ જાણવું. કેમકે ચોરી આદિને અનાચાર છે, છત શબ્દ તે આચાર માટે છે, તેથી સદાચારની પ્રવૃત્તિ જ છત શબ્દથી વ્યવસ્થિત કરી શકાય. તા. ક–પ્રશ્નોત્તર તે આ પત્ર સંગ્રહમાં ઘણુ હતા, પણ બીજા ખૂબ ગહન અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય હેઈ સર્વસાધારણ ઉપયોગી કેટલાક પ્રશ્નોત્તરે જ અહીં રજુ કર્યા છે. [ ' - wwwત SIJI
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy