SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કક તાત્ત્વિક વિચારણુ , પરમ પૂજ્ય પ્રૌઢ પ્રતિભાશાળી -શાસન સંરક્ષક આગમતત્વનિષ્ણાત-ધ્યાનસ્થ સ્વર્ગત આગમો દ્ધારક આચાર્યદેવશ્રીએ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર કરેલ(?) સુંદર ટિપ્પણરૂપ ‘તારિ વિમર્શ ગ્રંથને સરળ અનુવાદ (વર્ષ ૩ અંક ૪ (૫,૨૬) થી ચાલુ) પિરમ પૂજ્ય, ગીતાર્થ સાર્વભૌમ, ધ્યાનસ્થ સ્વગત આગમો દ્ધારક આચાર્ય દેવશ્રીએ બાળજીના હિસાથે અનેક નાની–મોટી કૃતિઓ રચી છે. તેમાં શ્રીતત્વાર્થાધિગમસૂત્ર આદિ સૈદ્ધાંતિક ગ્રંથમાંના કેટલાક ગૂમાર્મિક સ્થલેના રહસ્ય સમજાવનાર છૂટક પ્રશ્નોત્તરને સંગ્રહ રિયા વિના નામે રાજમોઢા સિરોહ (ભા. ૧,)ના પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે છપાયેલ છે. જેમાં અનેક ગૂંચભરી બાબતેના ઝીણવટભર્યા ખુલાસા શાસન સારી સૂક્ષમ પ્રતિભાબળે સુસંગત રીતે પૂ. આગમશ્રીએ કર્યો છે. આ કૃતિના પ્રારંભે ગભીર તત્વદશી, આગના સૂક્ષ્મ અભ્યાસી, ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્વારકશ્રીએ પ્રૌઢ પ્રતિભાબળે દશપૂર્વધર ૫. આ. શ્રી ઉમાસ્વાતિજી મ. રચિત શ્રી તરવાર્થ સૂત્રના કેટલાક ગુઢ પદેના રહસ્યને દર્શાવનાર ટિપ્પણરૂપે લખ્યું છે. જેને ત્રીજો હપ્ત અહીં રજુ કરાય છે. ગમે તે કારણે મુદ્રિત “ આગામે કૃતિ સંગ્રહ” માં શ્રીતરવવિમર્શ કૃતિમાં ટિપણને ક્રમ જળવા નથી. મુદ્રિત ગ્રંથને આધારભૂત રાખી કમથી પણ અહીં રજુઆત કરી છે. સં].
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy