SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ આગમવાત જાય અને પત્થર પણ તર, આ વાત ક્ષેત્ર સ્વભાવજન્ય છે કે પાણીને તેને વિચિત્ર સ્વભાવ છે? સમાધાન-ક્ષેત્ર સ્વભાવ જ આમાં મુખ્ય જણાય છે. પાણીને વિભાવ જે હોય તે એ નદી જ્યારે વૈતાઢય પર્વતની બહાર સિંધુ નવીમાં મળે છે, ત્યાં પણ તેને સ્વભાવ તે જ રહેવું જોઈએ એમ થતાં સિંધુના પાણીમાં ત્રણ સ્વભાવ થાય—પણ થતું નથી. કદાચ સિંધુ નદીના પાણીની વિશાળતાથી આ બંને નદીઓને આવભાવ દબાઈ જાય એમ વિવક્ષા કરીએ તે કદાચ પાણીને પણ આવે વિચિત્ર સ્વભાવ છે એમ માની શકાય. ૩. શંકા-શાસ્ત્રોમાં ઘર શબ્દ આવે છે તેનું શું રહસ્ય? સમાધાન-સૂનુહિકમાંગે એ શબ્દ જ્યાં નથી એટલે જયાં ભીખ માંગવાપણું નથી તેને આગમિક પરિભાષાથી મારા કહવાય છે. ૪ શંકા-શાસ્ત્રોમાં ઘોડાઓના વર્ણનમાં ક્ષના પદ આવે છે તેને શું ભાવ? સમાધાન-નીચેના સાત દુર્ગશે જેમાં ન હોય તે ઘડા શ્રેમ કહેવાય, ૧ ગુસ્સે ૪ ઠાકર ખાવી ૫ લગામને આધીન ન રહેવું ૨ ચિત્તશામ ૬ સીધું ન ચાલવું ૩ વારંવાર હણહણવું | ૭ ડરપોકપણું ૫શંકા-શ્રી કલ્પસૂવાદિમાં ભૂતિકર્મ શબ્દ આવે છે તે શું છે? સમાધાન-ભૂતિ જેના વડે કુદષ્ટિ=એટી નજર ધાતુઓને પ્રાપ આદિ દેથી રહિત શરીર બને તે ચંદન વગેરેની ઉત્તમ મંત્રિત ભમ.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy