SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ આગમપાત અને શાસ્ત્ર અને એક અર્થવાળા હેવા છતાં બેનું ગ્રહણ શા માટે અહીં કેવળ વગેરે શ્રત સુધીના જે વ્યવહાર તેનાથી અતિરિક્તનું “આગમ' નામ છે. એથી જે “શાસ્ત્ર' શબ્દનું ગ્રહણ હેય તે તે “શા' શબ્દ ભલે રહે, પણ “આગમ” શબ્દનું શું કામ છે * ઉત્તર-તે વખતે આચારાંગ વગેરે પિસ્તાલીશની વિશેષ આગમ સંજ્ઞા હશે, અને બાકીના જે લેકેસર સુ તેની શાસ' સંજ્ઞા હશે, એ કારણથી બનેલું ગ્રહણ થાય. પરંતુ દિગંબરે “શાઓને માને છે પણ “આગમોને માનતા નથી, લેપકે “આગમને માને છે પણ “શાસોને નથીમાનતા એથી આ યુગવાળાઓને માટે “આગમ” અને “શાસ્ત્ર એમ ઉભયનું ગ્રહણ બરાબર (ગ્ય) જ છે. વળી બીજી વાત એ છે કે વેદ, સમય, શસ્ત્ર, સિદ્ધાન્ત અને નિકાય એ નામવાળા લૌકિક શાસ્ત્રોના પ્રહણમાં શુશ્રુષાદિની આવશ્યકતા દુર છે, એ વાત પણ (આગમ અને શાસ્ત્ર એમ ગ્રહણ કરવામાં) કવનિત થાય છે. આગામે ઉછેર થયે છતે તે (આગમ) સ્થાનને પામૈલા જે પ્રકલ્પ વગેરે મુતરૂપ શા, તે આગમથી જુદાં જ છે. અર્થાત “આગમનું સ્થાન પામેલાં “શાસ્ત્ર” છે. પ્રશ્ન ૩૭-“કૌવના-ક્ષણિશો માલી” સૂત્રથી અવધિ જ્ઞાનનું જીવનું તત્ત્વપણું અને ક્ષયપશમ-પ્રત્યયપણું છે, પણ દેવ અને નારકપણમાં (એ અવધિજ્ઞાન) જીવનું સ્વરૂપણું નથી. અને ક્ષાપથમિકપણે પણ નથી. પરંતુ ઔચિક જ છે, તેથી દેવ નારકીઓને ભવ એ અવધિજ્ઞાનનું કારણ છે? ઉત્તર-જેવી રીતે કર્મના ઉદય વગેરે દ્રવ્ય આદિ સાધનના આલંબનથી થાય છે, તેમ (દેવ-નારકીને) ઉપશમ વગેરે પણ છે. આ જ કારણથી બાદરપણાથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સુધીનું મેક્ષનું અંગ પણ તે તે સ્થળે પ્રસિદ્ધ છે, પણ તે બાદરપણા વગેરમાં ક્ષયોપશમ વગેરે આંતરિક મુખ્ય કારણ છે. .
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy