SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આગમત અમીરસ વૃષ્ટિ જિન કી દૃષ્ટિ, મુજ નયનાં બીચ આવે. કામ ક્રોધ સભી તાપ નિવારત, આપત શિવ નિજ ભાવે–ભેટ ૪ સંવત એગણેશ રાશી વર્ષે, માઘ વદિ બીજા દિવસે ભેટે વિભૂષણ જાકે પાયે, આનંદ અમૃત દિલ ઉલસે–જે. ૫ વીતરાગ સ્તોત્ર–પ્રકાશ રે જો અનુવાદ કલિહ સુવર્ણ પિયગુને, પદ્યઅંજન સમકાંત, વિણ ધેયાં તુજ નિમળે, દેહ જુએ બુધ શાંત. ૧ સુરત દામ ક્યું સુરભિ, તુજ અંગે સુરવધુ નેત્ર, ભમર પરે ચરતાં સદા, અચરિજ તવ સંકેત. ૨ ઈ તુજ અંગુઠડે, થાપ્યું અમૃત જેહ, તસ રસ રેશે ભાગતા, રેગ ઉરગ તજી દે છે શુદ્ધ દર્પણ પ્રતિબિંબ જવું, વેદ નહિં તુજ અંગ, નિર્મલતા બલ વીર્ય તિમ, અનંત જિનપતિ ચંગ. ૪ રાગ રહિત જિન તુજ નહિ, કેવલ મન પણ કાય, રાગ રહિત શેણિત ધરે, દુધજલધિ તમ પાય. ૫ ઉત્તમતા પ્રભુ જગતથી, શું કહીયે તુજ અન્ય, બીજાને દુર્ગધ નહિ, સિત તનુ માંસ અનન્ય. જલ થલ ઉપજ્યા ફૂલની, દામ તજી ઉછાહ, તુજ નિશ્વાસ સુગંધીને, વલગે મધુકર ચાહ. ૭ ચમત્કાર ઉપજાવતી, ભવથિતિ પણ નિજ તુજ, ચમનયન દેખે નહિ, ખાન શૌચ તુજ ગુઝ. ૮
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy