________________
Is DTI
હવાની ઝંકાર,
[આગમમર્મા, આગમવાચનાદાતા, આગમસમ્રાટ, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આ શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ ભગીરથ કાર્યો અને મૃતોપાસનાની વિવિધ પ્રવૃત્તિઓના ભારણ વચ્ચે પણ સમયે સમયે બાળ ને ઉપયેગી શિલિથી ખૂબજ માર્મિક છતાં સુંદર-પ્રાસાદિક પદ્ધતિએ નાની-મોટી રચનાઓ, અને નાના-મોટા ગ્રંથનું સર્જન કર્યું છે. ]
શીતારંગા તીર્થપતિ શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન (અમી રસ ભીને રે...એ દેશી)
ભેટ ભાવ શુદ્ધ તારગે,
ન દેખે અજિત જિણંદ મન રગે મંદિર જગમેં સબ હી દેખે, જડ નહિં કેઈ ઈસકી; ગગન તળે જઈ બાત કરત એ, માનું ઈધરસે ચસકી–ભેટયો. ૧ મંદિર પાસ ખડા હૈ દેખે, શિખર ધજાદંડ સાથે વાત વિના શિર પાઘઉડતી, સાહી (પકડી) નિજ હાથે–ભેટો. ૨ મૂરત અજિત જિણુંદકી દેખત, માનત સુરગિરિ શોભે; નિશદિન નિજ દિદાર નિહાળે, પ્રશમ અમૃત રસ લેલે–ભેટો- ૭