________________
૨૫૬
આગમજાત થાય છે. જો કે અન્યને સમ્યકત્વ મળે છે ત્યારથી સંસારના શેષપણને તે હિસાબ થાયજ છે. વિલેકના તીર્થંકર મહારાજપણે થવાવાળા છે શ્રી જિનેન્દ્ર પ્રભુની આશાતના વગેરેનું કાર્ય કે જે જીવને અનંત ભવ રખડાવનાર થાય તે મુખ્યતાએ કરવાવાળા ન હોય.
કહેવાની મતલબ એ કે ભગવાન તીર્થંકર મહારાજાના છે. સમ્યકત્વ પામ્યા પછી સંખ્યાત કે અસંખ્યાત કાલજ પ્રતિપાતવાળા હેય પણ અનન્તકાલ પ્રતિપાતવાળા ન હોય! તેઓ સ્વાભાવિકજ એવી સ્થિતિ ધારણ કરનારા હોય કે જેથી તેઓને આદ્યસમ્યકત્વ પામ્યા પછી અનન્તકાલ પ્રતિપાત ન હાય. ' તેથીજ આદ્યસમ્યકત્વથી ભગવાન જિનેશ્વરેના ભવેની ગણ તરી થાય છે, નિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુ સ્વામીજી પણ સર પહો એમ સમ્યકત્વને જે આદિલાભ થયે ત્યાંથી જ ભાવની ગણતરી સ્પષ્ટ જણાવે છે. તેવા સર્વકાલ ઉત્તમતાવાળા હેય છે અર્થાત અન્યજીવે, ચરમશરીરી હોય અને તે ભવમાં જ મોક્ષ પ્રાપ્તિ કરનારા હોય છતાં તેઓ આખા ભવમાં ઉત્તમતાવાળા હેય એ નિયમ બંધાય નહિં, પણ ત્રિકનાથ તીર્થકર ભગવાને સાવદ્ય ત્યાગ ન કર્યો હોય તેવી સામાન્ય ગૃહાવસ્થામાં પણ જન્મથીજ ઉત્તમત્તાવાળા જ હોય. આથી જ અશુદ્ધ પણ ઉત્તમરત્નની સરખાવટ એવું શુદ્ધ અધમ રત્ન કરી શકે નહિં એમ કહેવાય છે.