________________
શ્રી સિદ્ધચક્ર સ્તવન શ્રી નવપદના મંડલ, આદ્ય નમો અરિહંત, સિદ્ધ ચતુષ્કા-તવંત, દશ્વકર્મા ભગવત. ધમ કથે વર અર્થથી, જિનભાષિત સૂરિરાય, ચતુર બંધુ જે વિશ્વના, અધ્યાપક ઉવજઝાય રે કમ કિરિયાના સાચવી, સાધે મોક્ષ મુણ, ને જિનવર તત્વની, રુચિ દર્શન ગુણવ. ૩ વંચક મેહ અજ્ઞાનનું, જ્ઞાન ભજે શુભભાવ, દમ-શમ સ્થાનક સ્થાપવા, ચરણ નમે ભવનાવ. ૪ નાશક જે અઘસૈન્યનું, ત૫ વંદે મન ખંત, હશે ભવિજન તેહથી, શિવરમણના કંત. ૫ પ્રથમ અક્ષર એ કાવ્યના, ધ્યાન ધરે શુભ ચિંત, અબાધ આનન્દ-સાયરૂ, સ્નાતક થાય પવિત્ત,
મામિક વાક્યો છેસમ્યકત્વ પામ્યા પછી આરાધક ભાવની
જાળવણી રાખવામાં આવે તે વધુમાં વધુ ન
સાત કે આઠ ભવમાં મેક્ષ થાય જ. : 8 - પાપની ભયંકરતા વાસનામાં, માન્યતામાં જ છે અને સંસ્કારમાં છે. 4 - સર્વ પાપની જડ મમત્વ ભાવ છે.
–પૂ આગમારકશ્રી 8