________________
ઈ.
તે
શારીરિક સંબંધમાં જે વિધિ સાચવવી જોઈએ તે આત્માને પિષણના કારણે શ્રુતજ્ઞાનમાં વિધિ સાચવવાની હોય તેમાં નવાઈ શી? અવિધિથી સૂત્ર લેનાર, ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા કરનાર, સૂત્ર ભણનાર, અનુગ કરનાર પણ સંસારમાં હેરાન થાય છે.
આ તે તેઓની વાત છે કે જેઓ વિધિ નથી સાચવતા, અવિધિથી કરે છે. પણ જેઓ વિધિ જ ન કર, તેમની દશાનું તે પૂછવું જ શું? વિધિ ખાસ આવશ્યક છે. ઉદેશ, સમુદેશ કે અનુજ્ઞાની વાત થઈ ત્યાં જ વિધિની તો સિદ્ધિ સ્વયં છેજ. વિધિ વિનાની વાતજ કર્યાથી “ભણ, સ્થિર થા તથા બીજાને આપ” એ સૂત્ર આજ્ઞાન વિષયમાં લેવાય છે. ત્રણેય આજ્ઞાન વિષયમાં છે. ત્યાં વિધિ જરૂરી છે. શાયરૂપી ધનની માલીકી . મહાવીર ભગવાનના વંશજોનીજ છે.
જરાપણ બુદ્ધિમાન તે સમજી શકે તેમ છે કે વિધિન સમજનારની સ્થિતિ નિકા કરનારા જેવી થાય છે. “મહારાજ પધાર્યા છે તે તેમને સત્કાર કરીને તેમનું સન્માન કરીએ, તેમને પ્રદક્ષિણા ફરીએ, દેવના ચૈત્ય મુજબ તેમની સેવા કરીએ.” આવી કરાણીની વિચારણા છે તે કરણી તે કરવાની કે બોલી જવાની? સૂત્ર તે કરણી કરવા માટે સૂચવનારૂં છે જ્યારે આ બિચારાએ જિલ્લો આદિ જાતિ વગેરે બલી જાય છે. જ્યાં વ્યાકર પણને જ વ્યાધિકરણ મનાય ત્યાં હિgો ને અર્થ સૂઝે કયાંથી? રિલુ રૂપ કાંઈ સંસ્કૃતનું નથી. તે રૂપ પ્રાકૃત ભાષાનું અર્થાત માગધી ભાષાનું છે.
હવે જ્યાં પ્રાકૃત ભાષાના વ્યાકરણનું ભાન નથી, તેઓને તે પિતો હોયજ કયાંથી? તિહુ હેય પણ તિજો કે રિજે ગમે તે હોય તેની સાથે તેમને બિચારાઓને ! કયાં પડી છે!