________________
૨૭૬
આગમખ્યાત આ પાંદડા મંગલકારણે તેરણમાં અને લાકડાં મકાનમાં કામ આવે છે, પણ આ આંબાનાં મૂલાડીયાં કે જે જમીનમાં ઘણા ઉંડા ગયેલા છે. તે તે કશા કામમાં આવતા નથી. આંબાના લાકડા મકાન બનાવવાનાં કામમાં છે પણ ભૂલીયાં તે તદન નકામા છે !!!
આવું બેલનાર મુસાફરને રસ્તે ચાલનાર બીજો સમજી, અને અનુભવી મુસાફર સમજાવે છે કે મહાનુભાવ! આમ્રફલ-માંજર-પાંદડાં અને લાકડાં એ બધા મૂલાડીયાના ભરોસેજ છે. મૂલ કપાયા પછી આંબે પડી જાય અને કેરી, પાંદડા, મોગરે પહેલાનાં હોય તે દેખાય, પણ ત્રણ દહાડા પછી સુકાય અને પરિણામે નામ નિશાન પણ ન રહે, અને નવાં તે થાય જ નહિં.
એટલે દેખાવમાં મૂલાડીયાં કામ ન લાગે, પણ પરિણામે બુદ્ધિપૂર્વકની વિચારણા કરે તે બધાને આધાર મૂલ પર છે, તેવી રીતે દેખાવમાં ધર્મ એ ખાવા-પીવા-પહેરવા, ઓઢવા રહેવા વિગેરે વ્યાવહારિક કાર્યમાં ન આવે, પણ તે દરેક મળે છે શાથી? તેનું મૂળ વિચાયું? ખાવા પીવા ઓઢવાની ચીજો દેખે અને તેનું મળ ન દેખે તે શા કામનું? માટે ધર્મ એજ જીવનની જડ છે. જગતુ ભરના દરેક વ્યવહારની ઉંડી જ ધર્મ છે. માનવજીવનમાં વિષયની એંઘવારી.
વિચારકે એ વિચારવું જોઈએ કે આપણને મનુષ્ય કે બનાવ્યાં? આપણને મનુષ્ય અને બીજાને ઢોર કેમ બનાવાનું થયું? આનું નામ પક્ષપાત ખરી કે નહિં? કહેવું પડશે કે પક્ષપાત નહિં પણ નશીબદારીને નતીજે છે. જે નશીબદારીના અંગે આપણે મનુષ્ય થયા. અને જે વિના તે ઢેર થયા. મનુષ્યની કિંમત સમજતા હો તે ધર્મની કિંમત ગણવી જ પડશે, કેટલાક ધર્મના અથી પણ મનુષ્ય જીવનની કિંમત વિષય ભેગથી ગણે છે, પણ વિષયભોગના સાધનરૂપ મનુષ્ય જીવન ગણાવતા હે તે વિધાતાને શ્રાપ દેવે જોઈએ. કેમકે જે વિષયની ઈચ્છા મનુષ્ય