________________
શ્વજીવનમાં
સાંધવારી છે
બરાક
વર્ષ ૪-ભુ ૩ જીવનથી કરે છે, તે વિષયની મોંઘવારી જ આ મનુર્થજીવનમાં છે અને તિર્યચપણમાં તે વિષયેની સુંઘવારી છે.
જાનવરને કુદરતી ખેરાક જ્યારે લેવાનો છે, ત્યારે તમારે સંસ્કાર કરેલા બેરાજીવન, સ્વાભાવિક ખોરાકે મનુષ્ય ન જીવી શકે, માટે વિધાતાને શ્રાપ દે પડે.
રાજાને ભેટે બગીચે હોય ત્યાં મનુષ્ય માટે જ જઈને સુગંધ લેવાને પ્રતિબંધ, પણ ચકલા-ભમરા-પક્ષીઓ માટે પ્રતિબંધ નહિ. , રાજામહારાજાના મહેલમાં સારાં રૂપ કે સુંદર ગાયના શબ્દો સાંભળવા માટે મનુષ્યોને પ્રતિબંધ, તિર્થને પ્રતિબંધ નહીં. તે તિર્યએ રાણીઓનાં રૂપ અને શબ્દ જોઈ અને સાંભળી શકે. મનુષ્ય રાણીનું રૂપ અથવા ગીત સાંભળવા જાય તે તરત પહેરેગીર અટકાવે.
આથી મનુષ્યપણમાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ રૂપ ધિગેરે વિષયે મેંઘા અને તિર્યચપણમાં સેંઘા.
જે વિષયના હિસાબે મનુષ્ય જીદગી ઉત્તમ માતા છે તે તે મનુષ્યપણું કરતાં તિયચપણું સારું ગણવું કે જયાં ઇન્દ્રિયના વિષયે વગર મહેનતે પ્રાપ્ત થાય છે.
વળી મનુષ્યપણામાં તે માથું ફેડી શીરે ખાવાને છે. જુઓ મનુષ્યપણામાં એક બાયડી માટે કેટલા બંધનમાં બંધાવું પડે છે? રાજાનું લેણું હેય અમુક મુદતની કેદ, પરંતુ બાયડીના લેણાની મુદત નહિ, તેમાં તે જીંદગી સુધી કેદખાનું જોગવવાનું. બાયડી ભરણપોષણની ફરિયાદ માંડે તે પહેલી એક મહીનાની કેડ, ફેર બીજા મહીને ભરણ પોષણ ભરપાઈ ન કરે તે બીજ મહીને કેદ તેમ જ્યાં સુધી ભરણપોષણનું લેણું ન ભરે ત્યાં સુધી કેદખાનામાં રહેવું જ પડે. એટલું જ નહિં, પરંતુ સ્ત્રી હજાર રૂપિયા કમાતી પણ હોય છતાં પણ આદમીએ ભરણપોષણ આપવું જ જોઈએ. ઇંદ્રિયના વિષયે મનુષ્યપણામાં એટલા બધા મેલા છે. ત્યારે તિર્યચપણામાં બાયડીનું બંધન નથી, કશી જવાબદારી નથી.
૧૩