________________
આગામીત કરે તે જ્ઞાનના નામે ચારિત્રના આચારને ઓલંઘવા એ જૈનશાશનની શૈલી કહેવાથજ નહિ. અનાદિ શુદ્ધ આત્મા માનવામાં બાધ. " ઉપર જોઈ ગયા તે પ્રમાણે આગમ દ્વારા અનાદિ શુદ્ધ કઈ આત્મા હોઈ શકે નહીં આ વાત છે, પણ આજ્ઞા ગ્રાહ્યમાં પણ યુક્તિ પ્રવેશનું સ્થાન છે, એમ માનવું જ પડે તેથી અનાદિ શુદ્ધ કે આત્મા યુક્તિથી માન કેમ મુશ્કેલ પડે છે તે જોઈએ!
એટલું તે ચેકબું છે અને સર્વને માન્ય છે કે શુદ્ધ આત્માને સારા કે નરસા અર્થાત્ પુણ્ય કે પાપ એક જાતના કર્મો લાગેલા કાય નહિ. કેમકે જે પુણ્ય કે પાપ એ બેમાંથી એક પણ પ્રકારના ‘કર્મો લાગેલાં હોય તે તે આત્મા શુદ્ધ છે એમજ ન કહેવાય. તે પછી તેના પુણ્ય કે પાપવાળા આત્માને અનાદિથી શુદ્ધતાવાળો તે માની શકાય જ કેમ જ ? અને જ્યારે શુદ્ધ આત્માને પુણ્ય કે પાપ એ બેમાંથી કેઈ પણ જાતનું કર્મ જ લાગેલું ન હોય તે પછી તેવા આત્માઓને કાયાના પાંજરામાં કેદ થવાનું હોય જ કેમ?
અર્થાત્ અનાદિથી શુદ્ધ એવા આત્માને કે કોઈ પણ તેવા શુદ્ધ આત્માને પુય કે પાપનું કર્મ ન હોવાથી શરીર હેય નહિ અને જે શુદ્ધ આત્માને શરીરજ નથી, તે પછી શરીર વિના મુખ હેય નહિ અને મહે વિના બેલવાનું હેય નહિ. તે પછી તે અનાદિ શુદ્ધ આત્મા પિતાની હયાતી જણાવનાર એવા પણ શાસોને કહી શકે જ નહિં. અને જ્યારે અનાદિ શુદ્ધ આત્માની હયાતી અનાદિ શુદ્ધ એવા આત્માએ પોતે જણાવી નથી. તે પછી તેવા આત્માની તેવી સ્થિતિ અન્ય કેઈએ જણાવી એમ માન્યા સિવાય સુરોને છુટકેજ નથી.
અર્થાત એમ માનવું જ જોઈએ, તે માની લે એટલે એમ કહેવું અને માનવું જ જોઈએ, અનાદિકાલથી શુદ્ધ એવા આત્માની જાણું સાન શરીરવાળાને હયું છે. અને જ્યારે શરીરવાળે