SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ વર્ષ ૪-૫, ૩ જીવ કર્મવાળો હોઈ અશુદ્ધ જ હોઈ અને અનાદિથદ્ધ એવા આત્માને જુએ અર્થાત શરીર ધારણ કરનાર આત્માને અનાદિકાલનું તે અનાદિ આત્માનું અને તેના અનાદિના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે જ તે શરીરને ધારણ કરનારો આત્મા તે અનાદિ શુદ્ધ આત્માની સ્થિતિને જણાવે અર્થાત કોઈપણ શાસ્ત્ર કોઈપણ નિરાકારનું કહેલું તે સંભવે જ નહિ, અને જ્યારે તે અનાદિશુદ્ધ આત્માને નિરૂપણ કરનાર અને જેનાર જે શરીરવાળા જ હોય તે પછી તે કહેનાર આત્માને ક્ષાવિકભાવનું સંપૂર્ણ એવું જ્ઞાન હોય છે. એમ માનવું પડે તે પછી જરૂર માનવું જ જોઈએ કે શરીરવાળાએ જ ક્ષાયિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, અર્થાત અનાદિને શુદ્ધ કેઈ આત્મા છે. એમ માનવાની જરૂર રહેતી જ નથી અને છે પણ નહીં. માટે ત્રિલેકનાથ તીર્થકર મહારાજાઓ પણ અના દિથી શુદ્ધ નહતા અને તેથી તેઓને અશુદ્ધ દિશામાં આવવાની જરૂર જ છે. (કમશઃ ) છદ્યસ્થતા ભૂલનું કારણ છે પણ અનુપગથી શાસ્ત્રવિરૂદ્ધ બેલાઈ જાય તે પણ ગુરૂનિશ્રાએ ઉપગની જાગૃતિ 1 સુધરવાની તક રહે છે, તેથી છવસ્થતાના કારણે શરતચૂકથી થતી ભૂલ સુધારી શકે છે. તેમાં અભિનિવેશ ન ભળે તે 1 કદાગ્રહથી અલિપ્ત રહે તે. -૫ આગમો, પર્વ દેશના પા. ૩૦
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy