SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂઢ વિષયને તર્કબદ્ધ હદયંગમ અને હળવી રોચક શૈલીમાં પ્રતિપાદન કરનાર તરીકે આવકારેલ છે. આના પ્રકાશનને લાભ પૂ. આગમશ્રીના નામ સાથે સંકળાયેલા અને પૂ. ગચ્છાધિની નિશ્રામાં પૂર આગમે દ્ધારકશ્રીની નાની મોટી દરેક રચનાઓને પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મેળવનાર અમારી સંસ્થાને મળે છે. તે અમારે મન ગૌરવની વાત છે. તત્વદષ્ટિસંપન્ન મહાનુભાવેએ અમારા સ્થાયી કેશમાં સમૃદ્ધ સહાય આપી પ્રયાસને વધાવી વિવિધ ભેટ રકમ મોકલી આર્થિક રીતે અને નિશ્ચિત બનાવ્યા છે તે બદલ ભેટ રકમ એકલનારા અને સ્થાયી કેશમાં ભાગ લેનારા શ્રીસંઘ કે પુણ્યાત્માઓના ધર્મ પ્રેમની ગુણાનુરાગભરી અનુમોદના કરીએ છીએ. એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રીસંઘને હાર્દિક સહકાર મળી રહ્યો છે, તે જ અમારા કાર્યની મહત્તા સૂચવે છે. આ પ્રસંગે અમારા આ કાર્યને મંગળ આશીર્વાદ તેમજ નિશ્રા છત્રછાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર મૂળી નરેશ પ્રતિ બોધક, શાદર્પબેધક વાત્સલ્યસિંધુ પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટપ્રભાવક પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત તથા વિવિધ સામગ્રી આપનાર પૂમુનિરાજશ્રી ગુણસાગરજીમ, મહત્વના સૂચને આપનાર ૫૦ ગણિવર્ય કંચનસાગરજીમ, પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણ કાળજી સેવનાર તથા સંપાદનનું કાર્ય વ્યવસ્થિત કરનાર પૂ આગમ દ્વારકશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરત્ન શ્રી સૂર્યોદયસાગરજીગણ તથા પૂ. આગમ દ્વારકશ્રી વિનેયરત્ન, શાસનપ્રભાવક, શ્રી સિદ્ધચકારાધન તીર્થોદ્ધારક સ્વઆ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરના શિષ્યરત્ન તપમૂતિ, શાસન સુભટ સંઘસમાધિ તત્પર પુલ ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજીમ શિષ્ય મુનિશ્રી અભયસાગરજીમ ગણ તથા મહારાજશ્રી હસ્તક સંપાદન કાર્યમાં વિવિધ રીતે ઉપયોગી થનાર સેવાભાવી મુનિશ્રી કલ્યાણ સાગરજી આદિ, તેમજ આર્થિક સહાયતા માટે ઉપદેશ પ્રેરણા
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy