SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ કા શ ક ત ર રૂ થી DDER પરમ તારક આગમે દ્ધારક ધ્યાનસ્થવ ત જૈનાચાય શ્રી આનં દસાગરસૂરીશ્વર ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાના સંકલન રૂપ ત્રૈમાસિક રૂપે પ્રગટ થતા આગમજ્યાત”ના ત્રીજા વર્ષના ચાર કૈ પુસ્તકાકારે સુજ્ઞ વાચકેાના કરકમલમાં મુકતાં પરમ આનંદ અનુભવીએ છીએ. વિસ॰ ૨૦૨૩ના કા૦ ૧૦ ૬ ના રોજ પુ॰ ગચ્છાધિપતિ આ॰ શ્રી માણિકયસાગરસૂરીશ્વરની મંગલ નિશ્રામાં તેએ શ્રીની પ્રેરણાથી પુ॰ આગમાદ્ધારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનાના વ્યવસ્થિત સંગ્રહ રૂપે આગમજયાત' ત્રૈમાસિકની ચેાજના વિચારાયેલી અને અમારી ગ્રંથમાળાના મૂળપ્રેરક વિદ્વન્દ્વય' મુનિરત્નથી સૂર્યોદયસાગરજીમ૦ ગણી અને પૂ॰ મુનિશ્રી અભયસાગરજી મગણીને માનુ સોંપાદન સાંપાએલું, તદનુસાર ગત ત્રણ વર્ષમાં સંપાદક મુનિશ્રીએ વિવિધ પ્રયાસ પૂર્વક લેાકભાગ્ય શૈલિએ વ્યવસ્થિત કરી પૂ॰ આગમાદ્ધારક આચાય ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાના ઉપરાંત આગમ રહસ્ય, દીવાદાંડીનાં અજવાળાં, ગુરુચરણુમાંથી મળેલુ' અને સાગરનાં મેાતી વિભાગ તળે રૂચિકર ઉપચેાગી અનેક અદ્દભુત-અજ્ઞાત સામગ્રી આપી છે. ચતુર્વિધ શ્રીસ ંઘના આધ્યાત્મિક વારસાને સમૃદ્ધ બનાવનાર અનેક મહત્ત્વના પદાર્થોં આ સામગ્રીમાંથી અનેક પુણ્યાત્માઓને મળી શા છે. વાચકગણુમાંના વિદ્વાન્તગે આગમજ્યેાત”ને ખરેખર વિષમ કલિકાલના મતાગ્રહ અને દૃષ્ટિસ ંમેાહના કાજળઘેરા અંધારામાં હિતકર માગદશન કરાવનાર અખંડ જ્યાત રૂપે બિરદાવી છે. આ રીતે સામાન્ય વાચકવગે પણ આગમના રહસ્ય પૂર્ણ તાત્ત્વિક
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy