________________
આગમ યાત
૧૬
તીથ``કરાનુ' આદિથી સ્વયંસંબુદ્ધપણુ
ઉપરની સર્વ હકીકત વિચારતાં સવ તીથંકરા, ગણધરો, શ્રુતકેવળીએ વિગેરે મહાનુભાવા માત્ર શ્રવણને અંગે (નહિ કે પુસ્તકને અ ંગે) સમ્યક્ત્વ પામ્યા, સની સ્થિરતા કરી, શુદ્ધિ કરી, એવી જ રીતે આ નયસારને પણ શ્રવણુદ્વારાએ જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું અને જીવાજીવાદિક તત્ત્વની જ્ઞેયઆદિપણે યથાસ્થિત શ્રદ્ધા થઇ, પણુ આ સર્વાં પ્રાપ્તિ નયસારના આજન્મથી પ્રવતેલા નીતિયુક્તપણાને આભારી છે, અને આ હેતુની મુખ્યતા લઇને ચૈત્યવંદનસૂત્રના વ્યાખ્યાકાર ભગવાન્ હરિભદ્રસૂરિજી દરેક તીથ કરાની આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ સ્વયંબુદ્ધપણુ' જણાવે છે. સ્વયં’સ’બુદ્ધનુ રહસ્ય
વ્યાખ્યાકાર મહારાજા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “ જોકે તીર્થકર મહારાજાઓને આધસમ્યકૃત્વનું ઉત્પન્ન થવું ગુરુમહારાજની દેશનાઆદિને ચાગે હોય છે, તે પણ તે દેશનાથી તેઓને સમ્યક્ત્વ પામવામાં મુખ્યપણુ તેમના આત્માઓના સ્વભાવનુ જ હાય છે, અને તેથી તેએ આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ સ્ત્રય સમુદ્ધ ગણી શકાય છે.
આ રીતની વ્યાખ્યાકારની હકીકત હૃદયમાં લેતાં નયસારના ભવમાં થએલી આદ્યસમ્યકૃત્વની પ્રાપ્તિમાં તેની નીતિમત્તાને મુખ્ય કારણ તરીકે ગણીએ તા તેમાં કોઇપણ પ્રકારે અનુચિતપણું ગણાય નહિ, એટલે કે નયસાર પેતે તલાટી છતાં નીતિમત્તાને અંગે ઉનાળામાં એકલેા લાકડાં કાપવા ગયા અને તેથી તેને સાથથી વિખૂટા પડેલા મહાત્માને પ્રતિકાભવાને અને સાથ માં તે મહાત્માઓને ભેળવવા મામાં જતાં જિનપ્રણીત ધર્મની દેશનાના લાભ મળ્યા. ન્યાયવૃત્તિના લોકોત્તરમા સાથે સબંધ
આગળના ભાગમાં શ્રુત, લિપિ વિગેરેના માત્ર પ્રાસંગિક વિચાર જણાવ્યા. ચાલુ અધિકારમાં એટલું જ સમજવાનું છે કે ત્રિલોકનાથ