________________ સાગરની નોતી * પ્રભુ શાસનની પ્રાપ્તિ પછી ભવને ભય રહેતો નથી. પા૫ના ઉદયે ધીરતા અને પુણ્યના ઉદયે નમ્રતા વિરલા પુણ્યશાળી ને રહે છે. * નિઃસ્પૃહતા શાતિની ચાવી છે. * કમ સત્તાને નબળી પાડવા ધર્મ સત્તાના શરણે જવાની જરૂર છે. * મૃત્યુ વખતે વિચારની સ્વસ્થતા આખી જીંદગી વ્યવસ્થિત પણે ધમની આરાધનાના બળે મેળવાય છે. વાણી અને શક્તિને વ્યય કઈ દિશામાં થાય છે ? તે ખૂબજ ગંભીરતાથી સમજવા જેવું છે. રવિવાણ કણક પ્રિન્ટી એ મી થી ,