________________
આગમત વ્યવસ્થામાં ચોકસાઈની ખામીથી રહેતી ત્રુટીઓ બદલ-હવેથી ન થાય તેનું ધ્યાન સાથે હાર્દિક ક્ષમા માંગીએ છીએ.
નિવેદક રમણલાલ જેચંદભાઈ શાહ
મુખ્ય કાર્યવાહક આગમોદ્ધારક ગ્રંથમાળા કપડવંજ
Che
| સંપાદક તરફથી | - ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ નમ્રભાવે વિજ્ઞપ્તિ છે કે આગમ રહસ્ય પારગામી બહુશ્રુત ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય દેવશ્રી આગદ્ધારક શ્રીના તાવિક વ્યાખ્યાને આદિ સામગ્રી યથામતિ સંકલિત કરીને પૂ. ગચ્છાધિપતિશ્રીની મંગલ અમદષ્ટિ, પૂ. તારકવર્ય ગુરૂદેવશ્રીના આશીર્વાદ અને તત્વદષ્ટિવાળા પુણ્યવાના યોગ્ય સહકાર આદિ બળે “આગમત” વૈમાસિક રૂપે શ્રી સંઘની સેવામાં રજુ કરવાનું સૌભાગ્ય પરમ પુણ્યોદયે મળ્યું છે. ક્ષયમાનુસાર યથાશક્તિ સુવ્યવસ્થિત સુવાએ કરીને સાહિત્ય રજુ કરવા પ્રયત્ન કર્યો છે, પણ તેમાં શાસ, પરંપરાને પૂજ્ય આગમ દ્વારકશ્રીના આશયથી વિરૂદ્ધ કાંઈ સંપાદનના નામે થયું હોય તે તેનું ચતુર્વિધ શ્રીસંધ સમક્ષ હાર્દિક શુદ્ધિ સાથે.
મિચ્છામિ દુક્કડં.
.
પ્રકાશક : શ્રી આગમહારક ગ્રંથમાળા વતી શાહ રમણલાલ જેચંદભાઈ
કાપડ બજાર, મુ. કપડવંજ. મુદ્રા : શ્રી. જયતિ દલાલ, વસંત પ્રિ. પ્રેસ, ઘીકાંટા રોડ, . તે લાભાઈની વાડી, અમદાવાદ: