________________
પુસ્તક ૪-૩
. ૭૧
તે મુજબ હવે પછી આગમખ્યાત પુસ્તકાકારે ાિળી ઉપર પ્રકટ થશે. તેની સહુ સુજ્ઞ વાચકોને ચેાગ્ય નોંધ લેવા વિનતી છે.
આ પ્રકાશનમાં નિ:સ્વાભાવે સેવા આપનાર સ્વ. શેઠશ્રી સારાભાઈ પોપટલાલ ગજરાવાળા (નીલધારા, અમદાવાદ-૬) ના આકસ્મિક અવસાનની ખેપૂર્વક નાંધ લેવા સાથે તેની શાસન સંધ અને સુસાધુએ પ્રત્યે નિષ્ઠાપૂર્વકની ભક્તિ બદલ શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
આગમજ્યેાતનું પ્રકાશન સમ્બન્ધી સઘળુ કાર્ય નિઃસ્વાર્થ પણે સભાળનાર આગમજ્યાત કાર્યાલય, મહેસાણાના સંચાલક શ્રીયુત કીર્તિભાઈ ફૂલચંદ શાહ (દીલીપ નેવેલ્ટી સ્ટાર્સ વાળા ) તથા પંડિત શ્રી રતીલાલ ચીમનલાલ ઢાઢીના તનતેડ વિવિધ પરિશ્રમાની ગુણાનુરાગારી અનુમેાદના કરીએ છીએ.
--
આ સિવાય અમારા બીજા પણ ધપ્રેમી સહયેાગી અને ગતવર્ષના મહા સુદ ૫ થી આગમજ્યાતના · સ્થાયીક’ ની ચેાજનામાં ફાળે આપનારા તે તે ધર્મ પ્રેક્ષી પુણ્યાત્માઓ અને ભેટ રકમ આપનારા મહાનુભાવાની ધર્મ-ભાવનાની અનુમાદના કરીએ છીએ.
આગમ-તને દરેક રીતે સહકાર આપનારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવતની કરૂણાભરી દર્દીથી અમારી જાતને ધન્ય માનીએ છીએ.
વિદ્વાના અને સામાન્ય જનતાને ઉપયાગી પૂ. આગમ દ્ધારકશ્રીના સાહિત્યમાંથી ચૂંટીને વ્યવસ્થિત સ`પાદન કરી આપનાર પૂ. ગણીશ્રી સૂર્યદયસાગરજી મહારાજ તથા પૂ. ગણીશ્રી અભયસાગરજી મહારાજ તેમજ આર્થિક સહાય માટે ઉપદેશ પ્રેરણા આપનાર શ્રમણ સંઘના ચરણામાં કૃતજ્ઞતાભાવે ભરિભૂરિ શ્રદ્ધાવનતમસ્તકે વંદનાપૂર્વક અમે હાર્દિક બહુમાનાંજલિ સંમર્પિત કરીએ છીએ.
છેવટે ચેાગ્ય ધ્યાન તકેદારી રાખવા છતાં મુદ્રણદોષ, દૃષિ ઞાદિથી પ્રકાશનમાં રહી જતી ક્ષતિઓ અને ચકા મેલા વગેરેની