________________
આગમજ્યોત
મુજબ જેન ધર્મના તેરાપંથી સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય નથી. માનતા તેનું શું કારણ?
ઉત્તર-તેરાપંથી સંપ્રદાય અને સ્થાનકવાસી સંપ્રદાય વાળા સાધુએ દશવૈકાલિક સૂત્રને માનવાવાળા હોવા છતાં શાસ્ત્રમાં વજન કરેલાં કુળમાં ભિક્ષાવૃત્તિઓ (ગોચરીએ) જાય છે, તેમાં મુખ્ય કારણ જિહાની લુપતા જ કારણ લાગે છે. છે કારણ કે લસણની ચટણી, ડુંગળીનું શાક અને બટાટા વિગેરે કંદમૂળ પદાર્થો મોટે ભાગે જૈન કુળમાં મળતાં નથી અને તે સિવાયના કુળમાં સ્વાભાવિક તે વસ્તુને વપરાશ હેવાથી શુદ્ધ મળી જાય એ દષ્ટિએ જાય છે અને ઉપરથી એમ કહે છે કે “આ વસ્તુ વાપરવામાં શાસ્ત્રમાં નિષેધ નથી.”
આ પ્રમાણે શાસ્ત્ર-વિરૂદ્ધ બેલનારને આપણે જેકી શકીએ નહી. કારણ કે શાસ્ત્રમાં જ્યાં મંદિર અને મૂર્તિના સાક્ષાત પાઠો મળે છે. તેને અપલાપ કરનાર પૃયાસ્પૃશ્ય સંબંધમાં અપલાપ કરે તેમાં કોઈ નવાઈ નથી.
પ્રશ્ન શાસ્ત્ર મુજબ હલકા કુળને ભિક્ષાવૃત્તિ માટે ત્યાગ કહેલો એવી તપાગચ્છની સમાચારી વાળા નવા મતના કેટલાક સાધુએ સૂતકવાળાને ત્યાંથી ભિક્ષાવૃત્તિ (ગોચરી) કરે છે તે શું શાસ્ત્ર વિહિત છે?
ઉત્તર-ના, જે શાસ્ત્ર વિહિત હોય તે ઉપરના શાસ્ત્રીય પાઠના વિધવાળે શાસ્ત્રીય પાઠ નવા મતવાળા કઈ પણ બતાવે તે અમને પણ તે પ્રમાણે સુવાવડીને શીરે અને સુંઠ વહેરવામાં જરા પણ બાધકતા નથી. પરંતુ ચક્રવર્તીને ઘેર રોજ સુવાવડ હોય, ભગવાન જમ્યા ને મેરૂ પર્વત ઉપર લઈ ગયા. વિગેરે શામક દલીલથી પિતાના નવીન મતનું નવીન પ્રદર્શન કરવું હોય ત્યાં અમારે ઉપાય નથી.