________________
પુસ્તક ૪-શું
અમો પૂછીએ છીએ કે ચક્રવર્તીને ત્યાં રોજ સુવાવડ હેય તે વાત સંભવિત માની લઈએ તે પણ ચક્રવતીને ત્યાં કેટલા સાધુ અને ક્યારે ગોચરીએ ગયા તેને કેઈ શાસ્ત્રીય પાઠ છે? ચકવતની ચરી રાજપિંડ કહેવાય કે નહી? રાજપિંડ મુનિઓને કલ્પ કે ખરો? આ બધી વસ્તુ વિચારવાની સાથે ભગવંતના લકેત્તર જન્મની વાત સામાન્ય સૂતકવાળાને લગાડવી ઉચિત છે? છતાં પૂજામાં મહાપુરૂષ ભગવંતના જન્મને અંગે લખે છે કે “બારમે દિન નાત જમાવે” આ બધું શું વિચારવા લાયક નથી ?
જો કે નવા મતમાં જોડાવાના કારણ તરીકે ગુરૂને વેગ અથવા પિતાની અજ્ઞાનતા હોવા છતાં સ્પૃશ્યાસ્પૃશ્યના વિષયમાં બધા જ એક જ વિચારના અને આચરણ વાળા છે, એટલું ભાવભીરૂપણું છે.
પ્રશ્ન ૧૦-જૈન સંઘમાં સ્પેશ્યપૃશ્યના અધિકારમાં રૂતુધર્મને (એમ. સી.) અંતરાય નહીં પાળનાર ઘણ સુધરેલી બહેને છે. અને કેલેજના જૈન જૈનેતર અધિકારીઓને ટેકે છે તે શું તે વાત શાસ્ત્ર સંમત છે? - ઉત્તર-શાસ્ત્ર સાથે તે વાત બિલકુલ સંમત નથી પણ ઉલટું પહેલે દીવસે ચંડાલણ સમાન સમાન વિગેરે વાતે છે, રૂતુધર્મ રૂપને અંતરાયના ત્રણ દિવસે તેમાં પઠન પાઠન એ તે ઘેર જ્ઞાનાવરણીય કર્મ બંધાવનાર છે. એટલું જ નહી પણ વ્યવહારથી પણ પૃશ્યાશ્ય તે વિરૂદ્ધ જ છે. પણ, તેવી અંતરાયવાળી બાઈને પડછાયે પણ લે કલ્પ નહી. - તુધર્મને અંતરાય નહીં પાલનાર સ્થાનકવાસી તેરાપંથી મહાસતીઓની ભક્તાણી બાઈએ પણ પિતાને ત્યાં લગ્નાદિક પ્રસંગે વડી પાપડ વિગેરે બનાવે છે, ત્યારે ઢંઢણી મહાસતીએને આ વસ્તુ ઉપર પડછાયે ના પડે તેની ખાતર સામેથી સ્થાનકમાં અથવા જ્યાં ઉતર્યા હોય ત્યાં જઈને અમારે ત્યાં આજના દિવસે વડી પાપડને પ્રસંગ હેવાથી વહેરવા આવશે નહીં, એમ કહી આવે છે. છતાં મોટું શહેર હોય અને એને કેઈ મહાસતી