SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત વલી ગૃહસ્થની અપેક્ષાએ આ દિવસ-ચરિમ પચ્ચખાણ થાવત્ સૂર્યને ઉદય થાય ત્યાં સુધીનું છે, જોકે દિવસ શબ્દને અર્થ અહોરાત્રિ તરીકે પણ ગણાય છે. તેથી જેઓએ રાત્રિ જનને નિયમ છે. તેઓને પણ આ સાર્થક છે. તેમજ જ્યારે ગૃહસ્થ દુષ્કાલ, લય આદિ આગાર રહિત પણે યાજજીવને માટે ચારે પ્રકારના આહારને રાત્રિભોજન તરીકે ત્યાગ કરે, તેઓને પણ આ પચ્ચખાણ ઉપયોગી છે. આ પ્રશ્નોત્તર નવમી ગાથાની ટકાના આધારે છે. પ્ર. ૪ પચ્ચખાણમાં આગારે શા માટે રાખ્યા છે? ઉ૦ – જે પચ્ચખાણમાં આગાર ન રાખ્યા હતા તે વ્રતભંગ રૂપ મહાન દેષ લાગત, આગારોના આશ્રયથી છેડી પણ આરાધના ગુણવાલી થાય છે. આ પ્રમાણે ગુલાઘવને વિચાર કરીને પચ્ચખાણ આદિને વિષે આગારની જરૂરીઆત છે. આ પ્રશ્નોત્તર બારમી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૫ સકલ સાવદ્ય ગની વિરતિરૂપ સામાયિક હેતે છતે આહારના પચ્ચખાણુરૂપ વિરતિનું શું પ્રજન છે. સામયિકથી જ સર્વ ગુણેની પ્રાપ્તિ સંભવે છે, અને આ ઉપરથી કેટલાકે એમ પણ કહે છે કે “જો રાગદ્વેષ છે તે તપસ્યાનું શું પ્રયોજન છે?” તે શું બરાબર છે? ઉ૦ – સર્વસાવઘની વિરતિવાલાઓએ પણ આહાર આદિના પચ્ચ ખાણે અપ્રમાદની વૃદ્ધિમાં કારણભૂત છે. એટલું જ નહિં પણ પચ્ચખાણ કરવામાં તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે. કહ્યું છે કે “વીરભગવંતના તીર્થમાં એક ઉપવાસથી માંડીને યાવત છ માસને તપ કહ્યો છે” વલી આહારના પચ્ચખાણથી અપ્રમાદની વૃદ્ધિ નથી થતી એમ નહિ, પણ થાય જ છે, ને તે વાત પ્રાયઃ અનુભવ સિહ
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy