________________
પુસ્તક ૪-થું
૪૩ વિશેષણ નહિ, અને અદ્ધાપચ્ચખાણ હેવાથી એછામાં ઓછી મુહૂર્તની મર્યાદા ગીતાર્થોએ નક્કી કરી છે.
આ પ્રશ્નોત્તર આઠમી ગાથાની ટીકાના અધારે છે. પ્ર. ૩ ચાલુ નમુકકારશી વિગેરેમાં “ઉગએ સૂરે? અને પુરિ
મઢ વિગેરેમાં “' બેલાય છે તે એ બેમાં શે
ફરક છે?
ઉ૦ –જે કે “ઉગ્ગએ સૂરે? અને “સૂરે ઉગ્ગએ એમાં ટીકા
કાર ભગવંતોએ કંઈ સ્પષ્ટ ખુલાસો કર્યો નથી પરંતુ નમુકકારશી માં “ઉગ્ગએ સૂરે ને પુરિમઢ વિગેરેમાં “સૂરે ઉગ્ગએ” ને જે પાઠ શાસકારોએ જણાવ્યું છે તે ઉપરથી તે બંને શબ્દમાં રૂઢ અને યૌગિક અર્થ લઈએ તે બરાબર સંગતિ થઈ શકે છે,
એટલે “ છે'માં રૂઢ અર્થથી સૂર્ય ઉદયમાં આવે છે તે, જ્યારે “અરે ૩rg' માં યૌગિક અર્થ લઈ એ તે સૂર્ય ઉચે આવે છતે એટલે જેને અર્થ મધ્યાન્હ થાય,
આ પ્રમાણે અર્થ કરવાથી મહાપુરૂષોને આશય સચવાઈ જશે.
આ પ્રશ્નોત્તર આઠમી ગાથાને લગતે છે. પ્ર. ૩ એકાસણાનું પચ્ચખાણ કરવાથી દિવસ ચરિમ પરચખાણ
(દેવસી ચૌવિહાર) આવી જાય છે. તે પછી દિવસ-ચરિમ
પરચખાણ રાખવાની શી જરૂર? ઉ૦ –એકાસણમાં આઠ આગાર છે, જ્યારે દિવસ ચરિમમાં
ચાર આગાર છે, એટલે આગારનું સક્ષેપ કરણ દિવસ ચરિમમાં હોવાથી સાર્થક છે,
વલી એકાસણાનું પચ્ચખાણ દિવસ સંબંધનું છે, જ્યારે વાવજ જીવને માટે સર્વથા રાત્રિ ભેજનના ત્યાગીને આ પચ્ચખાણ ઉપયોગી છે.