________________
પાંચમા પ્રત્યાખ્યાન પંચાશક સંબંધી
ઉપયોગી પ્રશ્નોત્તર
પ્ર. ૧ નવકારશી આદિ બધા પચ્ચ ને અદ્ધ પચ્ચ. કેમ કહ્યા?
કેમકે તેમાં એકાસણા વગેરે તે પરિમાણ કૃત પચ્ચ૦ છે. કહ્યું છે કે–
દત્તી, કેળીયા, ઘર, ભિક્ષા અગર દ્રવ્યની સંખ્યાના પ્રમાણ પૂર્વક જે પચ્ચ૦ કરાય તે પરિમાણકૃત કહેવાય” તે અહીં નવકારશી વગેરે બધાને અદ્ધાપચ્ચ. કેમ કહ્યા - એકાસણા વિગેરે બધા પચ્યા પ્રાયઃ અદ્ધા પવચમ્માણ પૂર્વક જ કરવા જોઈએ, નમુકકારશી વિગેરે દશ પચ્ચખાણે તે પણ અહિં અદ્ધા પચ્ચખાણ તરીકે ગયા છે તેમાં દેષ નથી.
નવકારશી પચ્ચ પ્રતિદિન ઉપયોગી ને બે ઘડીના પ્રમાણુવાલું તે છે જ એટલે પરિમાણકૃત શબ્દને વિશેષણ બનાવી અદ્ધા પચ્ચખાણ કહ્યું છે તે વ્યાજબી જ છે.
આ પ્રશ્નોત્તર ત્રીજી ગાથાની ટીકાના આધારે છે. પ્ર. ૨ નમુકકારશીમાં મુહુર્તની મર્યાદા શાથી માનવી? ઉ૦ – નમુકકારશી અઢા પચ્ચખાણ હેવાથી મુહૂર્તની મર્યાદા
માનવી, - કદાચ કોઈ કહે કે નમુકકારશીનું અદ્ધા પચ્ચખાણ પણું
શાથી કહે છે? તે સમજવું કે ૩૬ સૂરે એ પાઠ પરથી પિરસી પચ્ચખાણની માફક સૂર્ય ઉગેથી એ વિશેષણ હોવાથી અદ્ધાપચ્ચખાણ કહેવાય છે. નહિતર ગંઠશી મુડશીની માફક