________________
આગમજાત ભાવાર્થ - તીર્થકરોની ઠાઠથી પૂજા કરવા-કરાવવાથી પ્રભુશાસનને પ્રભાવ નથી, તેમજ આચાર્યોના કે સાધુઓના ઠાઠથી આદરસન્માન આદિથી પ્રભુ શાસન દીપતું નથી, પણ વિશિષ્ટ ભાવશુદ્ધિના એક કારણરૂપ અરિહંત પરમાત્માની આજ્ઞા-મર્યાદાનુસાર સન્માર્ગના ઉપદેશક અધિકારી વ્યાખ્યાતા અને અંતરંગ પરિણતિ સ્વરૂપ નિર્મળ રૂચિવાળા જિજ્ઞાસુ શેતાના સુભગ સમાગમથી પ્રભુશાસન ઝળહળી ઉઠે છે.
એટલે આગમનું યથોચિત બહુમાન જિનશાસનની ઉન્નતિનું પ્રધાન કારણ છે. (९) कथं ज्ञेयं वृत्तं तव सुचरितं दोषविमलं,
कथं स्थाप्या तिस्तव जिन ! गताङ्क शमरसा । कथं ते मोक्षाध्वप्रगुणगणोदाममुदितं, न चेदेषा शुद्धा भवति भुवने ह्यागमततिः ।।
ભાવાર્થ - હે ભગવન્! અમ જેવા પામરને જે આપના આગમને વારસો મલ્યા ન હોય તે વીતરાગ અરિહંત પરમાત્માની અગણિત ઉપકારકતાને પરિચય શી રીતે મળત! તથા તીર્થકરોની મૂર્તિ અને તેના દર્શન-પૂજનની યથાર્થ પદ્ધતિ શી રીતે મેળવત? તથા મોક્ષમાળાની આરાધનારૂપ રત્નત્રયીનું સુગસ્તા પાલન શી રીતે શક્ય થાત? - તેથી આગમ એટલે કળિકાળમાં કલ્પતરૂ સમાન છે.
તાવ રાત્રિાવકુષ શાસ્ત્રચક્ષુથી સાધુએ ત્રણે જગતને અવકે છે.