________________
પુસ્તક ૪-શું અને શ્રી ગણધરોએ ગૂંથેલી શાસ્ત્રોની શ્રેણિરૂપ આગમની ઉપાસના કર! ઉપાસના કર !! ઉપાસના કર!!!
જેની કે સેવામાં તન્મય થવાથી મનુષ્યભવ સફળ થાય છે અને જેને મસ્તક નમાવવાથી સઘળા કર્મોની રજ દૂર થાય છે. (५) सुरेशा नरेशा जिनेशा न सर्वे, सुसर्वज्ञतालाभमिहार्धन्ति ।
अनुक्षां परं कर्तुमिहागमानां, सदैवाद्रियन्ते गणेशितृपूजाम् ॥७॥ ભાવાર્થ:- દેવેન્દ્રો, રાજાઓ અને મહામુનિઓ કેવલજ્ઞાનની પ્રાપ્તિમાત્રનું બહુમાન નથી કરતા, પણ તીર્થકર ગણધરદ્વારા ભવ- જલનિસ્તારણ પતિતપાવન આગની રચના કરાવે છે તે પુનિત કાર્યનું બહુમાન વિષેષથી કરે છે. (૬) લેવો જુથઈ રતિ ર૪ કને, મવાનુઘરિરાજ શોષા
तदेव चेदागमवाङ्निरस्तं, प्रतिक्षणं संसृतिवृद्धिकारि ॥८॥
ભાવાર્થ- ખરેખર! સંસારમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સંસારસમુદ્રથી પાર ઉતરવા માટે મહત્વના સાધન મનાય છે, પણ તે ત્રણે જે આગમની મર્યાદા બહારના હોય તે સંસારવૃદ્ધિના કારણ બની જાય છે, તેથી આગને ખૂબ જ મહત્વના છે. (७) पूजा जिनानां शमिनां सपर्या, धर्मस्य वृत्ति विनां शिवाय ।
साचे भवेदागमवाण्यपेक्षा, नो चेद् भवानां परिवृद्धिकों ॥९॥
ભાવાર્થ :- તીર્થ કરાવી પૂજા, સાધુઓની સેવા એને ધર્મનું આચરણભવ્યાત્માઓને મેક્ષ માટે થાય છે પણ જે આગમ-શાસ્ત્રીય મર્યાદાઓની સાપેક્ષતા હોય તે અન્યથા સંસારની વૃદ્ધિ પણ થઈ " જાય છે.
તેથી આગમે આત્મકલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી છે. (८) साम्राज्यं जिनशासनस्य न भवेदभ्यर्चनावहतां,
सूरीणां सततं महादरकृतेनों नैव चाहन्मते । प्रोद्भावप्रभवैककार्यकरणात् किन्तूदयादाहताद , वक्तुः श्रोतृगणस्य चागमगतात् सद्बुद्धिरुच्योर्युगात् ॥१२॥