________________
પુસ્તક ૪-થું જાણવા જેવું છે કે જે સારી રીતે આરાધના કરે છે કરે છે તે તરી જાય છે અને વિરાધના કરે છે તે ડૂબી જાય છે. १०० अर्हन् ! द्वयं विरुद्धं त्वं किं भवान्धौ करोषि नः।
તા મmi જૈવ ત પત્રéi ! ૨૮૩
હે અરિહંત પ્રભુ! ઉપલક દષ્ટિએ તારવું-ડૂબાડવું બે વિરુદ્ધ કાર્ય તમે કેવી રીતે કરે છે? પણ ઉંડાણથી વિચારતાં સમજાય છે કે જીવોની પાત્રતા મુજબ તમે ફળ આપે છે, આરાધક જેને તમે તારે છે, વિરાધક ડૂબી જાય છે. આ १०१ नायत्नात सत्कार्या न चेतरे किं वदन्ति तं वादं ।
वाच्यन्यत् कार्येऽन्यत् विहाय जैनात् परेषां हा! ॥२८४॥ સારા ખોટા કાર્ય પ્રયત્ન વિના થતા નથી તે અન્યદર્શનીઓ શા માટે તેને વાદ કરે છે? ખરેખર જૈનશાસન સિવાય બીજાઓની વાણીમાં જુદું હોય છે અને અમલમાં જુદું હોય છે. १०२ न नोमलोपी वचनं प्रवक्ति, संक्षाविशेषो हत आकृते हतौ । यत्नो हतो द्रव्यमृते तथैव, सर्व हतं भाव-विनाशिनो
૨૦૧ નામ નિલપ ન માને તે વચન જ બોલી ન શકાય, સ્થાપના ન માને તે પરિચય–ઓળખાણ જ નષ્ટ થાય, દ્રવ્ય નિક્ષેપ ન માને તે પ્રયત્નની જ જરૂર ન રહે, અને ભાવનિક્ષેપ ન માને તે આખું જગત જ અવ્યવસ્થિત થાય,
માટે નામાદિ ચારે નિક્ષેપ ન માને તે આખું જગત જ અવ્ય. વસ્થિત થાય,
માટે નામાદિ ચારે નિક્ષેપા હે પ્રભુ આપે કહ્યા તેમ માનવા જરૂરી છે. १०३ स्वस्वभावानुगा विधौ सर्वे ॥२८६॥
ભાગ્યની પ્રધાનતાએ દરેક પ્રદાર્થો પોતપોતાના સ્વભાવને અનુસરે છે. १०४ निक्षेपमानान्यतमप्रलोपात्
जैनान् न चान्योऽत्र यथोक्तकारी ॥२८७॥ અન્ય દર્શનીએ નિક્ષેપા કે પ્રમાણને યથાર્થ રીતે ન માનનારા