SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત જગાર નિવારણ પદ (રાગ-ઝેર ગયા ને વેર ગયાં) સજજન યહ સીખ ધાર હૃદયમેં, વો હરદમ જુઆ છે ! જિસસે અપને દિલમેં દેખે, અધમપણ ક્યું ભૂઓ રે ! નહિં કિરિયાણા બેગારી નહિ, નહિં વિદ્યા મન છૂઆ રે ૧ul ધન લેના ધારે નિજ મનસે, ફજુલ હરામકા કને રે ! પાવે તબ ભી ન બિન તકલીફસે, દામ કિસ્મત નહિં ચીના રે રા રાત દિવસ સજજનસેં હેવી, દુજેન સંગ ગણી રે ! નરક નિદકે કૂપમેં ડલે, કર્મ નિકાચિત રેખી રે લંપટ નિર્લજ લેક હરામી, સાથમેં અહનિશ રહેતા રે | ભવતારણ પ્રભુ ગુરુ અરુ ધર્મ, નવી મનમેં સહતા રે કા વ્યસન સકલકા મૂલ હૈ જૂઆ, કંથાચાર્ય નિહાલે રે ! ચેરી પરદાર ફિર મળે, માંસ ખેલત કાલે રે પાર પાંડવ પાંચ જગતમેં જાહિર, રાજ્ય ભંડારને દેશે રે એરટકું પણ હાર ગયે સબ, દેખે ઘૂતકા વેશ રે ૬: મહાભારત જગમેં જુધ ચડાવા, હુવા ઈસી જૂઆસે રે પ્રાણી ચિત્તમેં ચેત તજે અબ, જુઆ યહ સુખ વાસે રે Iળા રાજ્યપતિ નળ વિદ્યાનિધિ વળી, અશ્વવિદ્યા એક દી રે ! હાર ગયા કુલ ગઈ દમયંતી, શીલ રયણ ચિરજી રે ૮ જગમેં પણ દેખે સટ્ટા, અપને મનકે તે રે ! ધન કણ કંચન નારી કે, જૂઆસે નિત રેતે રે લા સુણ સજજન યહ સદ્દગુરુ સીખા, પરિહર જુઆ મનસે રે ! શ્રી જિન આગમ વચન સુધારસ, આનદ લહેર વરસે રે ૧૦
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy