SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક -૬ ભરતરાયે સુત નંદા વાણી સુણી આદિજિનંદા, મ મન / ૧ / સંસાર વિછેરીરે, મતિ દીક્ષા દેરી, આદિ જિનવરની પાસે લીધી દીક્ષા શુભ વાસે, ગણધર પદ પુણ્યની રેશે | મન | ૨ પ્રદક્ષિણા કરીને રે, જિનપય નમીને રે, પૂછે પૃચ્છાતિગ વારા, આપે જિન ઉત્તર સારા, નિષદ્યા પણ તિગ ધારા મન / ૩ / કરે બારસ અંગીરે, ચઉનાળુ ઉમંગીર, ગણધર પદવીજિન આપે, વાસ સુરેન્દ્ર દીધ થાપે, તીરથ ધરી કુમતિ કામે મન / ૪ in શ્રી સુવિધિનાથ સ્તવન (રાગ–ધનાશ્રી) સુવિધિ તે દરશનસે તેષ વહું ચઉદ ભુવન અવકાશે તેરે, જશ કિમ માય પહુ સુ૦ ૧ રાગને રીસ કબહુ ન કરતે, તસ સ્થાવર બહુ છણમેં નમતે પ્રભુ મેં ભજે, વહી ગુણ કારણ સહુ સુo # ૨ a સર્વજ્ઞ વીતરાગ પ્રભુ તુઝ, સાચે માર્ગ બહું પુણ્ય ઉદય અબ ફલ્ય સુધા, તુજ ચરણ થિર રહું સુ . ૩ થી નહિં મુજ પુણ્ય અનુભાવ એ, તેરા મોહસે યુદ્ધ કરવું પ્રભુ તુમ ધ્યાન ખડગે ગ્રહી કરમેં, મોહ હ અરહું સુ ૪ તુજ આગમ વચનામૃત પીને, ડરન ધરું કબહું અબ મેહે અવિચલ પદ દે, જિનછ આનન્દપુર લહું સુત્ર ૫ II
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy