SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રાચાર્ય વિરચિત વીતરાગ ઑત્રને પધાત્મક અનુવાદ અનુવાદક : આગમેદ્રારક શ્રી પ્રકાશ ૧ લો પરમાતમ જે પરમ ત, પરમેષ્ટિમાં મુખ્ય | જેને તમ આગળ રવિ, વર્ણ કહે બુધ પૂજ્ય / ૧ / જેણે છેદ્યા કલેશ રૂખ, ભવહેતુ મૂળ સાથે | નમતા સુરનર સ્વામિ જસ, શિર જેડી દેય હાથ | ૨ ધર્મ અર્થ સુખ મોક્ષની, વિદ્યા જેથી પ્રવૃત્ત ! ભૂત ભાવિને વર્તતા, અર્થ જ્ઞાન જ સત્ય / ૩ / જ્ઞાનાનંદને બ્રહ્મ ત્રણ, જેમાં રહ્યું એકાગ્ર ! તેમાનું તે ધ્યેય છે, રહું શરણે તસ ઉગે છે પણ તસ ગુણ ભણવે વાણીને, કરૂં પાવન ધરી રાગ ભવવનમાં એ જન્મ ફલ, સંસારી વડભાગ ૬ જડશેખર હું શું કહું, અનંતગુણ વીતરાગ, .. પંગુ લઘે પાયથી, જંગલ તિમ ગત લાગ | ૭ | તે પણ શ્રદ્ધા–મેહથી, ખલતા નહી ઓલંભ | શ્રદ્ધાવાળે જે કહે, શુંશું તે પણ બંભ | ૮ | હેમચંદ્ર સૂરીશથી, વીતરાગથવ એહ ! તેથી પામે ઈષ્ટફલ, કુમાર નરપતિ રેહ / ૯ / શ્રી પુંડરીક સ્વામી સ્તવન ( રાગ- જિનદ તેરે ચરણ કમલકી રે ) મન ઈહ તેરે પય પૂજનકી રે, ઈવાકુ કુલે તુમ ચંદા,
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy