________________
TE
આગમ તલસ્પર્શી વ્યાખ્યાતા આગમમજ્ઞ આગમ પ્રભાવક સમથ શ્રુતર આગમ વાચના દાતા શૈલાણા નરેશ પ્રતિધક ધ્યાનસ્થ સ્વત પૂજ્ય આગમાદ્ધારક આચાય દેવશ્રીએ રચેલા
અતિ વૃદ્ધાવસ્થાએ રાગશય્યાએ પણ સૂમ ચિંતનપૂર્ણ આરાધક ભાવ ને પેાષક મામિક
L
સુંદર સુ ભા ષિ તા (વર્ષ ૨ અંક ૪ (પાન ૧૬)થી થાલુ )
5
७४ पञ्चषण्णां प्रभोः शास्तिर्भवे दिष्टार्थसाधिनी ॥ २५२ ॥
વીતરાગ પ્રભુનું શાસન ઘેાડાક જીવાને ક‘ક્ષયરૂપ ઇષ્ટ ફળને આપનાર નીવડે છે.
७५ बहुर्नाल्पोऽपि पर्यायो हेतुराराधनाविधौ ।
किं त्वया दर्शनाद्याप्तितस्तत्तत्रादौ यतस्व भोः ! ॥ २५३ ॥ જિનશાસનની આરાધનામાં ઘેાડા કે વધારે દીક્ષાનેા પર્યાંય મહત્વના નથી, પણ આજ્ઞાશુદ્ધ રત્નત્રયીનું આસેવન જરૂરી છે. માટે હે પુણ્યાત્મન્ ! તેના માટે ખંતથી પ્રયત્ન કર !
૭૬ ગુહસેવા-વ્રતોશારી-બ્રિક્ષમળ-સંવઃ | रुपमाराधनायास्तु राधाक्षिवेधनादिवत् ॥२५४॥ ગુરૂની સેવા, મહાવ્રતાની પ્રતિજ્ઞા, શુદ્ધિ, ખામણા અને સવર આ આરાધનાનું સ્વરૂપ રાધાવેધની જેમ ખૂબ જ કઠિન છે.
७७ धन्योऽसौ विधिराहतो मतिमतां मोक्षाध्वनः साधने ॥२५५॥
તે ખરેખર ધન્ય છે જેણે કે મેાક્ષમાગની સાધના માટે જ્ઞાનીએની મર્યાદાઓને અમલી ખનાવવા પ્રયત્ન કર્યાં છે.