________________
પરમપૂજ્ય આગમસમ્રાટુ આગમવાથનાદાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આગમાદ્ધારક આ શ્રી રથિત
માર્મિક પદ્યરચના શ્રી કષભ દેવ ત વ ન
• (રાગ પીલુ)
(શ્રી ઋષભજીણું પ્રથમ અણુંદા એ દેશી) ઋષભજિર્ણોદ ભજ ઋષભજિદ ભાજ, જગ ઉદ્ધારક અચલ અમલ આજ શત્રુંજય તીરથ શણગારા, નાભિનરિંદકુલ વિધુ અવતારા, મારૂદેવા ઊર માનસહંસા, ગીશ્વર કરતાં જસ શંસા
- ઋષભ | ૧ , શ્રમણ નિકર લીધે નિજ સાથ, સેવ્ય ન વર્ષો સુધી નિજ હાથ, શ્રમણ ધરમ સુણતા ગુણરાગી, અનહદ ઘત દઈ હુઆ વડભાગી
ઋષભ૦ / ૨ / સ્થાનક વીશ આરાધી અરિહા, તીર્થંકરપદ પામ્યા શુભ ઈહા. સાગર અડ દશ કોડાડી, ધર્મવિચ્છેદ દી તે જોડી
ઋષભ૦ / ૩ / વંશ સ્થાપન તુજ સુરપતિ કરતા, શિશુપાલન અપ્સરદ ધરતા, ભજન પ્રભુને સુરતરૂ ફલશ્રી, ગૃહસ્થપણે સુર લાવે ફલથી
ઋષભ૦ | ૪ નીતિ નૃપ યતિ ધર્મ બતાયા, દાન ધરમ જગમેં સુખદાયા, વત્સરસહસે કેવલ પાયા, નિજ માતાને ભેટ અપાયા
ઋષભ૦ | ૫ | ગણધર પદ થાપ્યાં નિજ પિતા, પાટ અસંખ્ય કર્યા અવતા, તીરથ મહિમા વધન કાજે, ગણિવરને થાપ્યા ગિરિરાજે
ઋષભ૦ + ૬ I