________________
il+bhi E
d
હૈયાનીઝંકારે,
- -
[ આગમ-મર્મજ્ઞ, આગમ-પ્રૌઢવ્યાખ્યાતા, આગમ-તત્ત્વદશી ધ્યાનસ્થ સ્વ. પૂ. આ. આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ શાસનના અનેક ભગીરથ કાર્યો અને શ્રુતજ્ઞાનની પ્રભાવનાના વિવિધ મહત્વના કાર્યોમાં ગુંથાયેલા છતાં સ્વપરહિતકારિણે જિનશાસનની શિલિ મુજબ બાળજીવના હિતાર્થે તરણતારણહાર અનોપકારી
શ્રી તીર્થકર ભગવંતના ગુણગાન સ્વરૂપ અનેક સ્તવને સ્તુતિઓ વગેરેની રચના કરેલી.
વળી વિષમ રોગશય્યામે પહેલા પૂ. આગમ દ્વારકશ્રીએ માર્મિક તાત્વિક અનેક નાની-મોટી કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃતમાં બનાવેલી,
તેમાંથી બાળ ને ઉપયોગી ગુજરાતી ભાવાર્થ સાથે આ વિભાગમાં ચતુવિધ શ્રી સંઘના સ્વાધ્યાય મનનમાં ઉપયોગી નિવડે તે આશયથી આ વિભાગમાં રજુ કરવા નિર્ધાયું છે. . ]
તત્વદર્શી પુણ્યાત્મ વસ્તુના સ્વરૂપને એકાંતવાદના આધારે અનેક રીતે વિચારે છે.