SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આગામોતિ I વીર નિ. સં. | જીવીerણો ૨૪૯૪ વિ. સં. ૨૦૨૪ जुग्गो धम्मस्स આગમ સં. ૧૯ નિજ મળિો કાર્તિક ધર્મઆરાધનાની સફળતા માટે ૨૧ ગુણની આવશ્યકતાનું રહસ્ય (ગતાંકથી ચાલુ) શું બળાત્કારથી ધર્મ થાય ખરે! તમે અહીં એ પ્રશ્ન ઉઠાવશે કે શું ધર્મ બળાત્કારથી પણ થાય છે ખરો? ઠીક ! તમારા પ્રશ્નને આપણે ધીરજ પૂર્વક વિચાર કરીએ! - આ પ્રશ્ન સમજવા માટે એક ઉદાહરણ છે તે વિચાર! શ્રેષીપુત્રનું દષ્ટાંત એક શ્રીમંત શેઠ છે, શેઠ ઘણે વિદ્વાન છે, વિદ્વાન છે તે જ તે ધર્મનિષ્ટ છે. તેની ધર્મશ્રદ્ધા અતુલ છે, ધર્મની પાછળ તે સહ કાંઈ ફગાવી દેવાને તૈયાર છે. આ શેઠને એક છોકરો છે. દેવતાને ઓલવી નાખીયે એટલે તેના જેમ કેલસા થાય છે. તેમ આ શેઠજીને છેક નર્યો કોલસા જેવું છે. ધર્મ શી ચીજ છે? તેનું સ્મરણ પણ તેને કંપાવે છે. શેઠે વિચાર કર્યો કે ક્યાં હું ધર્મનિષ્ઠ? અને ક્યાં આ મારું સંતાન ? મારાથી સર્વથા ઉલટે !
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy