________________
શ્ર...હાં...જ... લિ........
ખરેખર! ભાવીના ભેદ અકળ અને અગમ્ય રહ્યા છે,
અમારું માસિક પ્રકાશન જે પુણ્યશાળીના તન મનના અખૂટ પ્રયાસથી ખૂબ જ સુંદર વ્યવસ્થિત થઇ રહ્યું હતું.
* *
તે સ્વનામ ધન્ય ધર્મપ્રેમી શેઠશ્રી સારાભાઈ પોપટલાલ ગજરાવાળાના શ્રા, વ. ૧શુક તા. ૯-૮-૬૮ રાત્રે ૧૨-૪૫ હાર્ટ ફેલથી થયેલ આકસ્મિક સ્વર્ગવાસથી ખૂબ જ જમ્બર આંચકે અનુભવ્યો છે.
:
.::
શ્રદ્ધાળ અને ધગશવાળા તે પુણ્યાત્માના ધર્મ નેહભર્યા છે. વિવિધ સહકારના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે.
ભાવીની પ્રબળતાથી મન મનાવી અમે સ્વર્ગત આત્માની શાંતિ ઈચ્છીએ છીએ અને કૃતજ્ઞતાની દૃષ્ટિએ તેઓના સદ- ર ગુણે પ્રતિ શ્રદ્ધાંજલિ સમપીએ છીએ,
*
*
,
r
,
-
'
-
વ્યવસ્થાપક આગમત કાર્યાલય કીર્તિકુમાર એક મહેતા દિલીપ નોવેટી સ્ટાર
લી.
પ્રકાશક રમણલાલ જેચંદભાઈ
કાર્યવાહક આગમે. ગ્રંથમાળા
કપડવંજ
૧ના
-
-
*
* * *
મહેસાણું
*
*
1.
"