________________
આગમત શેઠની આદર્શ મને વૃત્તિ
શેઠે તે હવે તેને દરેક ધર્મના વ્યાખ્યાને કહેવા માંડ્યા, તેને ધાર્મિક પુસ્તક વાંચવા આપવા માંડ્યાં, ગુરૂ પાસે મોકલવા માંડ્યો, પણ છોકરે એ પત્થર જે કે કાંઈ દહાડે વળે જ નહિ. શેઠે વિચાર કર્યો કે કોઈ પણ રીતે મારે આને સુધારે તે જોઈએ જ! પત્થર-હીરા મેતી માણેકના માલિકે પિતાના વારસામાં પત્થર અને હાડકાં સ્વરૂપ જડ લહમ આપે છે. જે જેની પાસે હોય તેને વારસામાં આપે છે, ત્યારે મારી ધર્મવૃત્તિ પણ ત્યારે જ પ્રમાણ છે કે જ્યારે હું મારી એ ધર્મવૃત્તિને જ વારસો આપી શકું ! શ્રાવક કુળની મહત્તા કેમ? - હું તમને પુછું કે પેલા શેઠની એ વૃત્તિ શું ગેરવ્યાજબી હતી? નહિ! જરાપણ નહિ! તમારા કુળમાં આત્મા જન્મ લે છે. એને આત્માને ફાયદે શે? આત્મા જૈન કુળમાં કર્યો ભરોસો રાખીને આવે છે? તે જાણે છે? “ગયા ભવમાં આત્મા; જેને કુલ વિના-જૈન ધર્મ વિના ચક્રવતી પદ મળતું હોય, તે તે ન જોઈએ, પણ જૈન કુળ મળે-જૈન ધર્મ મળે અને ત્યાં ભયંકર દરિદ્રતા હેય તે તે મને કબૂલ છે!” એ ભરોસે રાખીને એ વિશ્વાસ રાખીને આત્મા તમારે ત્યાં જેન કુળમાં જન્મે છે, પત્થરને વાર તે જેનેતર દર્શનીચે આપે જ છે ને? ત્યારે તમારે શ્રેષ્ઠ વાર કે આપવાનું છે? ધર્મવૃત્તિને ! અને જે એ વારસ તમે આપે તે જ તમારા ઉપર વિશ્વાસ રાખી તમારે ત્યાં આત્માએ જન્મ લીધેલે પણ પ્રમાણ છે. આત્માએ રાખેલા વિશ્વાસને તમે વફાદાર ન રહે એ વારસે તમે તેને ન આપે તે સમજે કે તમે વિશ્વાસ ઘાતી બને છે, તમે ભયંકર વિશ્વાસઘાત કરે છે. જૈનત્વના શરણે આવ્યાની મહત્તા
શેઠે આવા આવા વિચારે પિતાના અંતરમાં વણી લીધા હતા તેનું હૃદય જાણે ધમનું ક્ષેત્ર જ બની ગયું હતું? હવે જેમ પેલે