________________
પર
આગમજ્જાત
ખાતું પડયુ` હાય, ચાહે તા ભાદરવા-માસામાં નવું ખાતુ પડયું હાય કે કાર્તિક અને આસાની વચ્ચે કેઈપણ વખતે ખાતું પડયું હાય, પણ તે બધાં ખાતાં દીવાળીએ ચેાકમાં કરી નવા વર્ષની નવી વહીમાં નવારૂપે જ લખાય છે, તેવી રીતે અહીં જૈનશાસનમાં પણ એક પર્યુષણથી ખીજા પર્યુષણની વચ્ચે થએલા કષાયાદય પર્યુષણાને દિવસે વાસરાવી દેવા અને બીજાને વાસરાવવાની સગવડતા કરી આપવી. ખમાવવાની માફક શમવાની જરૂર છે.
વાચકે એ ધ્યાનમાં રાખવું કે જૈનશાસનની અંદર એકલું ખમાવવું એજ તત્વ તરીકે માનેલું નથી, પણ ખમાવવાની સાથે ખમવું એ પશુ તત્વ તરીકે જ મનાએલું છે, અર્થાત્ ખીજા મનુષ્યને વર્ષની અંદર થએલા આપણા અપરાધેા ખમવાને જેટલી લાગણીથી કહેવું તેટલી જ અલ્કે તેથી વધારે લાગણીથી જે જીવાએ આપણા અપરાધ કર્યાં હોય તે જીવાને ક્ષમા આપી, તે અપરાધનું કા બન્યું છે, છતાં પશુ બન્યું જ નથી એવી સ્થિતિમાં આપણા આત્માને લાવવા જોઇએ.
યાદ રાખવું કે ક્ષમાપનાનેા પહેલા પાયા પાતાના આત્માને ખમવાના છે. જે મનુષ્ય અન્ય જીવાના અપરાધાને માફ કરવાને તૈયાર નથી, તે મનુષ્યને પાતે કરેલા અપરાધાની અન્ય જીવા પાસેથી માફી માગવાના મુદ્દલ હક નથી,
આ પરમ પુનિત પર્યુષણા પર્વના લેત્તરમાં જે મહિમા પ્રસરેલા છે, તેની વાસ્તવિક જડ આ ક્ષમાપના જ છે, અને તેથી શ્રી ચતુર્વિધ સંઘે આ પર્યુષણા પવની મહત્તા જાળવવા ખમવા અને ખમવામાં એક સરખા રસવાળા થવું જ જોઈએ, અને તે દિવસે કોઈ પણ પ્રકારના વૈર–વિધ વાસી રહેવા જોઈ એ નહિ, વૈરિવરાધને વાસી રાખનાર સડેલા પાન જેવા
શાસ્ત્રની મર્યાદા પ્રમાણે તા જે કેઈ સાધુ પર્યુષણા પહેલાંના વૈરિવરોધને જો પર્યુષણ પછી કેઈપણુ વખતે ખેલે તા શાસ્ત્રકાર