________________
પુસ્તક ૩-જુ
સ્પષ્ટ અક્ષરમાં જણાવે છે કે શાસનની કઈ પણ વ્યક્તિએ તે વિરોધની વાતને બોલનાર વ્યક્તિને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવું કે
હે આર્ય! આ તમારું વાસી વૈરવિરોધનું વક્તવ્ય કઈ પણ પ્રકારે ગ્ય નથી. અર્થાત્ આવી રીતે વાસી વૈરવિરોધને અંગે બેલનારા તમે નાલાયક ઠરે છે.
એવું કહેવા છતાં પણ જે તે પિતાની નાલાયકી બંધ કરે નહિ, તે શાસ્ત્રકાર સાફ અક્ષરોમાં જણાવે છે કે જેમ પાનના કરંડીઆમાંથી જે જે પાન સડેલું માલુમ પડે તેને તેને તેની બહાર કાઢી જ નાખે છે. તેવી જ રીતે આ વાસી કષાયની બાબતને બેલનારે જૈનશાસનરૂપી પાનના કરંડિયામાં સડેલા પાન જેવો છે, માટે તેને શાસનથી દૂર કરી દે. જૈનશાસનના જગતમાં જાય કે કયામતને દિવસ કર્યો?
આ વસ્તુ સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે મુસલમાન અને ક્રિશ્ચિયન લેકેને ક્યામત અને ન્યાયને દિવસ આખી દુનિયાના છ મરીને ઘેર કે કબરમાં ગયા પછી કઈ કાળાંતરે આવશે, પણ જૈનશાસનના ન્યાયને દિવસ તો દરેક વર્ષે આવી રીતે પર્યુષણને માટે નિયત થએલે છે. ક્ષમાપના સ્નેહીઓને કે વિરોધીઓને?
આ વસ્તુને સમજનારા છતાં પણ કેટલાક તે વસ્તુને ઓળખાવનારા શબ્દોને દુરૂપયોગ કરે છે, જેમ કે ઈ મૂર્ખ છોકરાએ પિતાના પંડિતપિતા પાસે સાંભળ્યું કે માતૃવત વરાપુ અર્થાત્ જગતની સર્વસ્ત્રીઓ તરફ પિતાની માતાની માફક વર્તન રાખવું જોઈએ.
આ વાક્ય કહેવાને ભાવાર્થ એ હતું કે જેમ પુત્રને માતા તરફ કેઈ પણ પ્રસંગે કઈ પણ કાળમાં, કેઈ પણ પ્રકારે વિકાર બુદ્ધિ થાય નહિ, તેવી રીતે જગતની કોઈ પણ સ્ત્રીને કઈ પણ પ્રસંગમાં કેઈ પણ અવસ્થાએ વિકૃત અવસ્થાવાળી દેખીને કઈ પણ