________________
પુસ્તક ૩-જુ
આવી રીતે લેક અને લેકેન્સર બંનેમાં પ્રસિદ્ધિને મેળવેલ પર્યુષણને તહેવાર છતાં તેની આરાધનાને માટે યથાગ્ય રીતે શ્રી ચતુર્વિધ સંઘે તૈયાર થવું જોઈએ, અને પ્રતિવર્ષ જેમ જેમ એવી ઉંચી ઉચી રીતિએ પર્યુષણને તહેવાર ઉજવાશે તે થએલી પ્રસિદ્ધિમાં કાંઈ પણ વધારો થશે અને તે ટકશે. જે શ્રીસંઘ આરાધના કરે છે તેમાં જણાતી ગુટિઓને દૂર કરશે નહિ, તે તે પર્વને લૌકિક અને લેકેત્તર બંનેમાં પ્રસરેલે મહિમા દિનપ્રતિદિન હાનિ પામશે અને તેથી શ્રી ચતુર્વિધ સંઘ તે પર્વની ઉત્કૃષ્ટ આરાધનાને મેળવવામાં ચૂકશે અને અન્ય લેકમાં પણ કે તેની અનુમોદના કરીને ભવાંતરે ધર્મની પ્રાપ્તિ માટે બે ધિબીજનું સ્થાપન જે કરતા હશે તે સર્વ સૂકશે,
તેથી કેઈપણ પ્રકારે પર્યુષણની મહત્તાને સાચવનારી અને વધારનારી એવી આરાધનામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થવી જ જોઈએ. જૈનશાસનમાં પર્યુષણ એજ દીવાળી છે.
આ પર્યુષણ પર્વ એજ સામાન્ય રીતે જૈનશાસનની દીવાળીને દિવસ છે.
જગતમાં જેમ દીવાળીને અંગે તે આવે તે પૂર્વે ગયા વર્ષના બધાં ખાતાં ચકખાં કરવાં પડે છે, અને નવાં ખાતાં જ લખાય છે, તેવી રીતે જૈનશાસન કે જે મેલના પાયા ઉપર જ રચાએલું છે, અને કષાયના હાસરૂપી સ્વરૂપને ધારણ કરનારું છે, તે જૈનશાસનમાં ચાહે તે સાધુસાધ્વી હોય કે ચાહે તે શ્રાવકશ્રાવિકા હોય પણ તે સર્વ મહાનુભવોએ આ પર્યુષણના વખતે આખા વર્ષમાં બનેલા કષાયોને હિસાબ આ પર્યુષણના અંતે દિવસે ચેખે કરવાને છે.
ચાહે તે ગયા વર્ષના પર્યુષણ પછીની રાતે કે ચાહે તે પર્યું પણને પ્રતિકમણની પહેલાં કે તે બંનેની વચમાં કેઈપણ પ્રકારે કષાદય થયો હોય તે તે સર્વનું ક્ષમાપન આ પર્યુષણને દહાડે જરૂર થવું જ જોઈએ. જગતમાં જેમ ચાહે તે કાર્તિક મહિને નવું