________________
૧૯
પુસ્તક ૩-જુ દેવું બહેતર–એ કહેનારાના કે એના સાથીઓના પૈસા તીર્થમાં નથી.
ત્યાં અપાયેલા પૈસા તીર્થને બચાવ કરવા માટેની લાગણીવાળાઓએ આપ્યા છે અને એ રીતે અપાયેલા પિસાથી બચાવ થાય, છતાં એમ બેલાય છે એનું કારણ?
ખરી રીતે તે તેઓ આવું બેલે એમાં નવાઈ પણ નથી. એમને તે તીથ કે દેવ કાંઈ જોઈતું નથી. તીર્થ કે દેવ પ્રત્યે રાગ હોય તે શ્રી તીર્થકર દે માટેના બળવાર કે એવા એલફેલ શબ્દો બેલાય કે સંભળાય! શ્રી તીર્થકર દેને કોઈની સામે બળ કરે ન હતે એમને તે આત્માની ઋદ્ધિ આત્મામાંથી પ્રગટ કરવી હતી, છતાં એમણે બળવાર કહેવાનું કારણ એ જ કે–પિતાને બળવો કરે છે, નહિ તે જીભ કે કલમ ન ચાલે ! પંચ મહાવ્રતધારી સાધુઓને પઠાણ શબ્દ કેમ લગાડાય છે? કારણ એક જ! સીપાઇને ગાળ કેણ દે? કેટવાળને કુટિલ કેણ કહે? કહે કે ચારની ટેળીના હોય તે! પંચમહાવ્રતધારીઓને પઠાણ કહીને નિંદવા કેણ આપે? જેને પંચમહાવ્રતની શ્રદ્ધા ન હોય એ જ! એક દષ્ટાંત
એક શેઠ હતા તે બજારમાંથી ઘેર ચાલે. સ્ત્રીએ મુખ કરમાયેલું દેખ્યું. પૂછે છે-“તમારું મુખ મલિન કેમ છે?' ઉત્તરમાં કહે છે
ગાડીએથી પડયું નથી કે કોઈને દીધું નથી, પણ હું આવતું હતું ત્યારે ફલાણા શેઠે ફલાણાને બે રૂપિયા આપી દીધા. માથાને પસીને પગે જાય ત્યારે એક પાઈ પેદા થાય છે. ત્યારે આ તે બે રૂપિયા પારકાને આપી દીધા માટે મારું મોટું મલિન થયું છે.” મનુષ્યપણું સારૂં કેને?
જે રીતે જે છે ધર્મને માનતા તે પિતે તો ધર્મ કરવા કઈ દિવસ તૈયાર નથી, પણ તેડવા જ તૈયાર છે ગુરૂને કહે છે કેમફતનું ખાય છે, કેટલા લઈ ગુલામી કરનાર સાધુઓને એમને ખપ છે. પણ શા “ફેક્ટીયું લેવાનું એટલે કેગનું દેવાનું